ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરના લોકોએ ETV BHARAT પર નિહાળ્યા - ભાવનગર

ભાવનગરમાં ETV BHARAT ડિઝિટલ ક્ષેત્રે આવતાની સાથે ગુજરાતીઓ મોબાઈલ, લેપટોપ અને કમ્પ્યુટરમાં નિહાળી રહ્યાં છે, રાજ્ય સરકારના બજેટ રજૂ થતા વેપારી અને દુકાનદાર સહિત યુવાનોએ મોબાઈલમાં ETV BHARAT મારફત બજેટ નિહાળ્યું હતું.

Finance Minister
Finance Minister

By

Published : Mar 3, 2021, 5:17 PM IST

  • ભાવનગરમાં લોકોએ ETV BHARAT પર બજેટ નિહાળ્યું
  • ETV BHARAT પર બજેટ નિહાળતા વેપારી અને દુકાનદાર
  • ETV BHARATની એપ્લિકેશન દ્વારા બજેટ નિહાળીને આભાર માન્યો

ભાવનગર : ગુજરાત સરકારના નાણાપ્રધાન નીતિન પટેલએ રાજ્યનું બજેટ રજૂ કર્યું છે, ત્યારે આધુનિક યુગમાં હવે ટીવીના જમાના વચ્ચે ડિઝિટલ પ્લેટફોર્મ આગળ વધી રહ્યું છે. ભાવનગરમાં અનેક લોકોએ મોબાઈલ મારફત ETV BHARATની એપમાં બજેટ નિહાળ્યું હતું.

નાણાપ્રધાન નીતિન પટેલને બજેટ રજૂ કરતા ભાવનગરના લોકોએ ETV BHARAT પર નિહાળ્યા

ETV BHARAT પર બજેટ નિહાળતા વેપારી દુકાનદાર

ભાવનગર શહેરમાં નાણા પ્રધાન નીતિન પટેલના રજૂ થયેલા બજેટને લોકોએ નિહાળ્યું હતું. ડિઝિટલ પ્લેટફોર્મ પર સમાચાર એટલે નિષ્પક્ષ ETV BHARAT જેના આધારે ઓફિસમાં વેપારીઓએ લેપટોપ, કોમ્પ્યુટર અને મોબાઈલમાં એપ્લિકેશન મારફત બજેટ નિહાળ્યું હતું. ફાસ્ટ સમયમાં ટીવી સામે નહીં બેસી શકનારા વેપારીઓ અને દુકાનદારો માટે મોબાઈલમાં ETV BHARATની એપ્લિકેશનમાં સમાચાર નિહાળવા માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે.

ETV BHARAT પર બજેટ નિહાળતા વેપારી અને દુકાનદાર

ETV BHARATની એપ્લિકેશન દ્વારા બજેટ નિહાળીને આભાર માન્યો

ભાવનગરમાં પેટ્રોલ પમ્પના માલિક તો દુકાન ધરાવતા દુકાનદારોએ ઘરે જઈને ટીવીમાં બજેટ જોવાનું શક્ય ન હોય અને દુકાન ઓફિસમાં ટીવી રાખી શકાય નહીં, ત્યારે ETV BHARATની એપ્લિકેશન દ્વારા બજેટ નિહાળીને ETV BHARATનો આભાર માન્યો હતો. દિવસે દિવસે વધી રહેલી હરીફાઈના જમાનામાં ટીવી સામે બેસવાનો સમય માત્ર રાત્રે મળતો હોય અને તેમાં પણ રાત્રે પરિવાર સિરિયલ જોવામાં વ્યસ્ત હોવાથી વેપારી અને દુકાનદાર વર્ગને સમાચાર માટે ETV BHARAT એપ્લિકેશન સારા વિકલ્પ તરીકે ગણાવી છે.

ETV BHARATની એપ્લિકેશન દ્વારા બજેટ નિહાળીને આભાર માન્યો

ABOUT THE AUTHOR

...view details