ગુજરાત

gujarat

ETV Bharat / city

ઇઝરાયલના ઉદયમાં ભાવનગરના સૈનિકોનું બલિદાન, હાઇફા ડેની પ્રથમ વખત ઉજવણી થશે - પૂર્વ સાંસદ રાજુભાઇ રાણા

ભાવનગરમાં ઇઝરાઈલ દેશના ઉદય માટે થયેલી જર્મન અને ઓટોમન સૈનિકો સામેની લડાઈમાં વીરતાની યાદમાં ( Soldiers from Bhavnagar at the Battle of Haifa ) હાઇફા ડે ઉજવવામાં આવશે. ભાવનગરમાં પ્રથમ વખત થનારી આ ઉજવણીમાં ભાવનગર જિલ્લા માજી સૈનિક સંગઠન આવતીકાલે કાર્યક્રમ થશે. Soldiers from Bhavnagar at the Battle of Haifa , Bravery of Bhavnagar soldiers in Israeli courses

ઇઝરાયલના ઉદયમાં ભાવનગરના સૈનિકોનું બલિદાન, હાઇફા ડેની પ્રથમ વખત ઉજવણી થશે
ઇઝરાયલના ઉદયમાં ભાવનગરના સૈનિકોનું બલિદાન, હાઇફા ડેની પ્રથમ વખત ઉજવણી થશે

By

Published : Sep 17, 2022, 5:18 PM IST

ભાવનગરભાવનગરમાં પ્રથમ વખત હાઇફા ડેની ઉજવણી કરવામાં આવશે. ઇઝરાઈલ દેશના જન્મમાં ભાવનગરના સૈનિકોનો ફાળો ( Soldiers from Bhavnagar at the Battle of Haifa )પેલેસ્ટાઈનના હાઇફા બંદર પરની લડાઈમાં ( Soldiers from Bhavnagar at the Battle of Haifa ) રહ્યો છે. 23 સપ્ટેમ્બરે આ દિવસ ઉજવાય છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં હાઈફાની લડાઇ (Battle of Haifa in World War I ) જાણીતી છે. હાઈફાની લડાઇમાં ભાવનગરના સૈનિકોની વીરતા ઇઝરાઈલના અભ્યાસક્રમોમાં બાળકોને ભણાવવામાં ( Bravery of Bhavnagar soldiers in Israeli courses )પણ આવે છે.ઇઝરાયલના ઉદયમાં ભાવનગરના સૈનિકોનું બલિદાન રહેલું છે ત્યારે ભાવનગર જિલ્લા માજી સૈનિક સંગઠન ( Bhavnagar Ex army man Association )દ્વારા હાઇફા ડેની પ્રથમ વખત ઉજવણી ભાવનગરમાં થશે.

હાઇફા ડે ઉજવણીમાં જિલ્લાના 350થી વધુ માજી સૈનિકો તેમના પરિવાર સાથે હાજર રહેશે

હાઇફા ડે શું છે અને ભાવનગર સાથેનો સંબંધ શું છે ઇ.સ 1918 માં 23 સપ્ટેમ્બરના પેલેસ્ટાઈનના હાઇફા નામના બંદરે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન લડાઈ થઈ હતી. આ લડાઈ ભાવનગર, જોધપુર અને મૈસુરના સૈનિકોની ઓટોમન અને જર્મન સૈનિકો સામે થઈ હતી. વીરતા દર્શાવીને ભાવનગર,જોધપુર અને મૈસુરના સૈનિકોએ લડાઈ જીતી ( Soldiers from Bhavnagar at the Battle of Haifa ) લીધી હતી. ત્યાર બાદ ઇઝરાયલ દેશનો ઉદય થયો હતો. આ લડાઈની જીત અને વીરતાની યાદમાં હાઇફા ડે ની ઉજવણી આજે પણ થાય છે.

લડાઈ કેવી રીતે જીતી અને ઇઝરાયલના અભ્યાસક્રમમાં સ્થાન ઇઝરાઈલના ઉદય બાદ આજે પણ ઇઝરાયલના અભ્યાસક્રમોમાં ભાવનગરના સૈનિકોનું શૌર્ય ભણાવવામાં આવે છે. શાળાના અભ્યાસક્રમમાં ત્યાંની સરકારો હાઇફા બંદરની લડાઈને અભ્યાસમાં તેમના બાળકોને ભણાવી ( Bravery of Bhavnagar soldiers in Israeli courses ) રહી છે. લડાઈ સમયે દુશ્મનો પાસે ટોપ ગોળા અને બંદૂકો હતી. જ્યારે ભારતના જોધપુર,ભાવનગર અને મૈસુરના સૈનિકોએ ભાલા, તીરકામઠા અને ઘોડાના સહારે લડાઈ જીતી ( Soldiers from Bhavnagar at the Battle of Haifa ) હતી. 23 સપ્ટેમ્બરે 1918 માં થયેલી લડાઈમાં જીત બાદ ( Sacrifice of Bhavnagar Soldiers in Rise of Israel )આજે પણ ઇઝરાયલ તેની ઉજવણી કરે છે જેને હાઇફા ડે તરીકે ઓળખવામાં આવે છે.

ભાવનગરમાં હાઇફા ડેની પ્રથમ ઉજવણીમાં શું આયોજન ઇઝરાયલના ઉદયમાં ભાવનગરના સૈનિકોનું બલિદાન હાઇફાની લડાઈમાં ( Soldiers from Bhavnagar at the Battle of Haifa ) હોવાથી ભાવનગર જિલ્લા માજી સૈનિક સંગઠન (Bhavnagar Ex army man Association )18 સપ્ટેમ્બરે શહેરના ગુરુકુળ શાળા ખાતે ઉજવણી કરવાનું છે. પૂર્વ સાંસદ રાજુભાઇ રાણા (Former MP Rajubhai Rana )એ જણાવ્યું હતું કે હાઇફા ડેની ઉજવણી પ્રથમ વખત ભાવનગરમાં થશે. જેમાં જિલ્લાના 350થી વધુ માજી સૈનિકો તેમના પરિવાર સાથે હાજર રહેશે. આ સાથે આર્મીના રીતિરીવાજો મુજબ કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં દરેક સૈનિક પોતાના જવાનના ગણવેશમાં ઉપસ્થિત રહેશે.

ABOUT THE AUTHOR

...view details