ગુજરાત

gujarat

ETV Bharat / city

તૌકતે વાવાઝોડાને લઈ કેન્દ્રએ ગુજરાતને 1000 કરોડ રૂપિયાની આર્થિક સહાય જાહેર કરી

modi
modi

By

Published : May 19, 2021, 12:56 PM IST

Updated : May 19, 2021, 7:53 PM IST

17:08 May 19

ગુજરાતને કેન્દ્રની 1 હજાર કરોડની આર્થિક સહાય

  • તૌકતે વાવાઝોડાને કારણે મૃતકોના પરિવારને 2 લાખની સહાય
  • જ્યારે વાવાઝોડાથી ઈજાગ્રસ્ત થયેલાને 50,000ની સહાય

16:58 May 19

તૌકતે વાવાઝોડાને લઈ કેન્દ્ર દ્વારા ગુજરાતને 1000 કરોડ રૂપિયાની સહાય જાહેર

તૌકતે વાવાઝોડાની તારાજી પર વડાપ્રધાન મોદીની જાહેરાત

કેન્દ્ર દ્વારા ગુજરાતને 1000 કરોડ રૂપિયાની સહાય જાહેર 

16:38 May 19

એરપોર્ટ પર બેઠક પૂર્ણ, વડાપ્રધાન દિલ્હી જવા રવાના

  • એરપોર્ટ પર બેઠક પૂર્ણ
  • વડાપ્રધાન દિલ્હી જવા રવાના

16:19 May 19

અમદાવાદ: એરપોર્ટ ના VVIP લોન્જમાં વડાપ્રધાન મોદીએ બેઠક યોજી

અમદાવાદ: એરપોર્ટ ના VVIP લોન્જમાં વડાપ્રધાન મોદીએ બેઠક યોજી

સાઈકલોન બાબતે બેઠક શરૂ, બેઠકમાં વડાપ્રધાન મોદી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, મુખ્યસચિવ અનિલ મુકિમ, અધિક અગ્ર સચિવ કે.કૈલાસનાથન, આરોગ્ય સચિવ જયંતિ રવિ, મહેસુલ સચિવ પંકજ કુમાર અને ડિઝાસ્ટર સચિવ હર્ષદ પટેલ બેઠકમાં હાજર

15:48 May 19

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમીક્ષા બેઠક માટે અમદાવાદ પહોંચ્યા
  • મુખ્યપ્રધાન અને અધિકારીઓ સાથે કરી રહ્યા છે સમીક્ષા બેઠક

15:46 May 19

વડાપ્રધાન મોદી હવાઈ નિરીક્ષણ કરી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા

  • વડાપ્રધાન મોદી હવાઈ નિરીક્ષણ કરી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા
  • ભાવનગર, ગીર સોમનાથનું કર્યું હવાઈ નિરીક્ષણ
  • અમરેલી, દીવના વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ
  • પ્રભાવિત વિસ્તારોનું કર્યું નિરીક્ષણ
  • મુખ્યપ્રધાન અને અધિકારીઓ સાથે કરશે સમીક્ષા બેઠક

14:43 May 19

વડાપ્રધાન મોદીએ વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારો એવા ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલીનું હવાઈ નિરીક્ષણ કર્યું હતુ

  • વડાપ્રધાન મોદીએ વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારો એવા ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલીનું હવાઈ નિરીક્ષણ કર્યું હતુ
  • જેમાં તેમની સાથે વિજય રૂપાણી પણ સાથે હતા

14:34 May 19

વડાપ્રધાન મોદી ભાવનગરથી થયા રવાના

વડાપ્રધાન મોદી ભાવનગરથી થયા રવાના

વડાપ્રધાન મોદી ભાવનગરથી થયા રવાના

એરફોર્સના પ્લેન મારફતે રવાના થયા

14:22 May 19

વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું વડાપ્રધાન મોદીએ કર્યુ હવાઈ નિરીક્ષણ, વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું કર્યું નિરીક્ષણ

વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું વડાપ્રધાન મોદીએ કર્યુ હવાઈ નિરીક્ષણ

14:15 May 19

વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું વડાપ્રધાન મોદીએ કર્યુ હવાઈ નિરીક્ષણ

  • વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું વડાપ્રધાન મોદીએ કર્યુ હવાઈ નિરીક્ષણ
  • વડાપ્રધાન મોદી સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હવાઈ નિરીક્ષણ સમયે ઉપસ્થિત

14:08 May 19

વડાપ્રધાન મોદીનું હવાઈ નિરીક્ષણ થયું પૂર્ણ, એક કલાક હવાઈ નિરીક્ષણ કરી પરત આવ્યા

  • વડાપ્રધાન મોદીનું હવાઈ નિરીક્ષણ થયું પૂર્ણ
  • એક કલાક હવાઈ નિરીક્ષણ કરી પરત આવ્યા
  • હેલિકોપ્ટર મારફતે ભાવનગર એરપોર્ટ પર આગમન થયું હતું

13:05 May 19

વડાપ્રધાન મોદીનું મુખ્યપ્રધાન રૂપાણીએ એરપોર્ટ પર કર્યું અભિવાદન

ઉલ્લેખનીય છે કે, હવાઈ નિરીક્ષણ કરવા માટે વડાપ્રધાન મોદીની સાથે સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ જોડાઈ ગયા છે.

13:02 May 19

તૌકતે વાવાઝોડાથી થયેલા નુકસાનનું વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી કરશે હવાઈ નિરીક્ષણ

તૌકતે વાવાઝોડાથી થયેલા નુકસાનનું વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી કરશે હવાઈ નિરીક્ષણ

12:59 May 19

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે આજે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી કરશે હવાઈ નિરીક્ષણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે આજે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. 

ભાવનગર હવાઈ મથકે મુખ્યપ્રધાન વિજય રૂપાણી ભાવનગરના મેયર કિર્તિબાળા બહેન દાનીધરીયા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર ભાવનગર જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ તેમને આવકાર્યા હતા.

12:00 May 19

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાવનગર ખાતે આગમન, મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હાજર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાવનગર ખાતે આગમન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાવનગર ખાતે આગમન, મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હાજર

07:10 May 19

વડાપ્રધાન મોદી લેશે ગુજરાતની મુલાકાત

  • વડાપ્રધાન મોદી લેશે ગુજરાતની મુલાકાત
  • તૌકતે વાવાઝોડામાં અસરગ્રસ્ત વિસ્તારનું કરશે હવાઈ નિરીક્ષણ
  • સવારે 11.30 કલાકે સીધા આવશે ભાવનગર એરપોર્ટ
  • ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાનું કરશે નિરીક્ષણ

06:53 May 19

તૌકતે વાવાઝોડાને લઈ કેન્દ્રએ ગુજરાતને 1000 કરોડ રૂપિયાની આર્થિક સહાય જાહેર કરી

ગુજરાતના દરિયા કિનારે દિવ અને ઉનાની નજીક તૌકતે વાવઝોડું 17 મેના રોજ ટકરાયું હતું. જેની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળી છે, જ્યારે સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાનો વાત કરવામાં આવે તો ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં વધી પ્રમાણમાં નુકસાન થયું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુધવારના રોજ સવારે 11.30 કલાકે ભાવનગર આવીને હવાઈ નિરીક્ષણ કરશે.

Last Updated : May 19, 2021, 7:53 PM IST

ABOUT THE AUTHOR

...view details