ભાવનગર : વરસાદ કેવો રહેશે (Monsoon in Gujarat 2022)તે 44 ડીગ્રી અનુભવ્યા બાદ દરેક વ્યક્તિના મનમાં પ્રશ્ન જરૂર ઉભો થાય છે. મોસમ વિભાગ પહેલા ચોમાસાનું અનુમાન જૂની રૂઢી પરંપરા (Method for rainfall forecasting on Akhatrij) મુજબ અખાત્રીજના દિવસે નક્કી થઈ જાય છે. સામાન્ય વ્યક્તિ પણ પવન અને વાદળો પરથી (Traditional weather forecast) અખાત્રીજના દિવસે (Monsoon Forecast on Akshay Tritiya )જાણી શકે છે.
અખાત્રીજે થાય છે વર્તારો- અખાત્રીજ એટલે ખેડૂતો માટે આગામી દિવસોમાં વરસાદનો વર્તારો નક્કી કરવાનો દિવસ. હા ખેડૂતો પહેલાં અને આજે પણ હવા,વાદળ પરથી નક્કી કરી લે છે કે આગામી ચોમાસુ (Monsoon Forecast on Akshay Tritiya )કેવું હશે. ચાલો તમને જણાવીએ કેમ નક્કી થાય વરસાદનો વર્તારો.
આ પણ વાંચોઃ પંચમહાલમાં માટીના લાડવા પરથી વરસાદનો વર્તારો કાઢવાની અનોખી પરંપરા
વરસાદના વરતારો નક્કી કરવા હવા અને વાદળ માધ્યમ કેમ - ઉનાળામાં 44 ડિગ્રીએ ધરતી તપી ચૂકી છે અને આગામી એક માસ બાદ ચોમાસાનો પ્રારંભ થવાનો છે. વર્ષો જૂની રૂઢી પરંપરા મુજબ મોસમ વિભાગ ન હતો ત્યારે ખેડૂતો પાકના ઉત્પાદન માટે હવા અને વાદળ પરથી ચોમાસાનું અનુમાન લગાવતા. અનુમાન લગાવવા માટે જ્યોતિષમાં એક માત્ર દિવસ નક્કી કરાયેલો છે. આ દિવસ અખાત્રીજ (Method for rainfall forecasting on Akhatrij) છે. ભાવનગરમાં પણ અખાત્રીજના દિવસે વરસાદના વરતારા પર ખેડૂતોએ મદાર રાખે છે. અખાત્રીજના દિવસે હવા કઈ દિશામાંથી આવે છે અને જો વાદળ થાય તો કઈ દિશામાં થાય છે તેના પરથી ચોમાસાનું (Monsoon Forecast on Akshay Tritiya )અનુમાન લગાવાય છે.
આ પણ વાંચો- આ ગામમાં હોળી પર આજે પણ કઢાઈ છે આ રીતથી વરસાદનો વર્તારો
હવા વાદળ પરથી કેવો વરસાદ થાય તે જાણો- જ્યોતિષમાં વરસાદનો વર્તારો કેવી રીતે નક્કી થાય તે આપણે જાણીશું. અખાત્રીજ એક જ દિવસે આ પ્રણાલી માનવામાં આવે છે. દરેક દિશાનું મહત્વ અલગ હોય છે અને વાદળ બંધાવા તે (Method for rainfall forecasting on Akhatrij)નું પણ મહત્વ અલગ હોય છે. ચાલો જાણીએ (Monsoon Forecast on Akshay Tritiya) કઈ દિશાના પવન અને વાદળનું મહત્વ શું છે ? તમારા ગામનો પવન આજે (Monsoon in Gujarat 2022) નક્કી કરી લેજો.
- વાયવ્ય દિશામાંથી પવન આવે તો વરસાદ સારો થાય છે.
- પશ્ચિમ દિશામાંથી પવન આવે તો જંગલો લીલાછમ થાય.