ગુજરાત

gujarat

ETV Bharat / city

Jitu Vaghani Review Meeting : ભાજપ કાર્યાલય પર શિક્ષણપ્રધાને કઇ બાબતોની સમીક્ષા કરી લીધી? - શિક્ષણપ્રધાનની ભાજપ કાર્યલયમાં સમીક્ષા બેઠક

શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ ભાવનગરમાં ઘણા લાંબા સમયથી ચાલતા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ઉપર ભાજપ કાર્યાલય (Education Minister review at the BJP office) પર શહેર પ્રમુખ અને મેયરની ઉપસ્થિતિમાં (Jitu Vaghani Review Meeting ) ચર્ચા કરી હતી.

Jitu Vaghani Review Meeting : ભાજપ કાર્યાલય પર શિક્ષણપ્રધાને કઇ બાબતોની સમીક્ષા કરી લીધી?
Jitu Vaghani Review Meeting : ભાજપ કાર્યાલય પર શિક્ષણપ્રધાને કઇ બાબતોની સમીક્ષા કરી લીધી?

By

Published : May 5, 2022, 7:50 PM IST

ભાવનગર- ભાવનગર શહેરના વિકાસ માટે કેબિનેટ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ભાજપ કાર્યાલય (Education Minister review at the BJP office) પર અગત્યની બેઠક મળી હતી. જેમાં શહેરમાં વિકાસના કામોને વેગ (Jitu Vaghani Review Bhavnagar Development Projects)આપવા માટે ચર્ચા કરવામાં આવી હતી. ભાવનગર શહેરના અતિ મહત્વના પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. બાદમાંવાઘાણી મહાનગરપાલિકા પણ પહોંચ્યા હતાં. જ્યાં અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક યોજી ભાવનગરના વિકાસના કામોને ઝડપથી પૂર્ણ કરવામાં આવે તે માટે મનપાના અધિકારીઓ સાથે ચર્ચા (Jitu Vaghani Review Meeting ) કરવામાં આવી હતી.

કરોડો રૂપિયાના ખર્ચે પ્રજાની સુખાકારી માટે ચાલી રહેલા પ્રોજેક્ટ લાંબા સમયથી મંદ ગતિએ ચાલી રહ્યા છે

આ પણ વાંચોઃ Gujarat Cabinet Meeting : પીવાનું પાણી પહોંચાડવા સહિતના પ્રધાનમંડળ બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો

ભાજપ કાર્યાલય ખાતે બેઠક લીધી -ભાવનગરના વિકાસના કામો માટે ધારાસભ્ય મેદાનમાં આવ્યા છે, વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાવનગરના પશ્ચિમના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ ભાવનગરમાં ઘણા લાંબા સમયથી ચાલતા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ઉપર ભાજપ કાર્યાલય (Education Minister review at the BJP office) પર શહેર પ્રમુખ અને મેયરની ઉપસ્થિતિમાં (Jitu Vaghani Review Bhavnagar Development Projects)ચર્ચા કરી હતી. કરોડો રૂપિયાના ખર્ચે પ્રજાની સુખાકારી માટે ચાલી રહેલા પ્રોજેક્ટ લાંબા સમયથી મંદ ગતિએ ચાલી રહ્યા છે, શહેરના આરટીઓ સર્કલથી દેસાઈનગર સુધી ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું છે જેમાં તાલુકાના દરમિયાન અનેક પ્રશ્નો ઉઠ્યા હતાં. બીજી તરફ સિક્સ લાઈનનું કામ પણ મંદ ગતિએ ચાલી રહ્યું છે સહિત અનેક કામોને વેગ આપવા માટે તેમણે મિટિંગ (Jitu Vaghani Review Meeting ) યોજી હતી.

આ પણ વાંચોઃ વાઘાણીના ગઢમાં સિસોદિયાની રેડ, ભાવનગરની શાળાની સ્થિતિ જોઇને દિલ્હીના શિક્ષણ પ્રધાન થયા આશ્ચર્યચકિત

વિકાસલક્ષી કામોને લઈ બેઠક - રાજ્ય સરકાર દ્વારા ભાવનગર મહાનગરપાલિકામાં વિકાસના કામો માટે જુદા જુદા સમયે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટનો સમયસર અને સંકલન સાથે ઉપયોગ થાય તે માટે આજે આ બેઠક યો (Education Minister review at the BJP office) જવામાં આવી છે. મહાનગરપાલિકા વિસ્તારમાં વિકાસના અનેક કામો થઇ રહ્યાં છે. કેટલાક પ્રોજેક્ટ છે તેમાં સમયસર કામ પૂર્ણ થાય તેની સમીક્ષા (Jitu Vaghani Review Bhavnagar Development Projects)કરવામાં આવી હતી. તેમજ મહાનગરપાલિકા કચેરી ખાતે પણ સંબંધિત વિભાગના અધિકારીઓ મ્યૂનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક (Jitu Vaghani Review Meeting ) રાખવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગર શહેરના બોર તળાવ ખાતે ભવિષ્યમાં રાજ્યના અન્ય મહાનગરમાં હોય તેવા મ્યુઝિકલ ફાઉન્ટેન બનાવવામાં આવશે તેમજ ભવિષ્યમાં સાયન્સ સેન્ટરને લોકોને માટે ખુલ્લું મૂકવામાં આવશે તે વિશેે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details