ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરમાં આવેલી મૂંગા બહેરા શાળા દ્વારા દિવ્યાંગો માટે આંતરરાષ્ટ્રીય વેબીનારનું આયોજન કરાયું - વેબીનારમાં 250 તજજ્ઞો જોડાશે

દિવ્યાંગ બાળકો(Divyang Children)માં કોરોનાકાળ દરમિયાન(corona) અને કોરાના બાદમાં જે મુશ્કેલીઓ(Troubles in the corona) પડેલી હતી તેનાં સંશોધનાત્મક ઉકેલ શોધવા(Finding an innovative solution) માટે ભાવનગરની મૂંગા બહેરા શાળા દ્વારા આંતરરાષ્ટ્રીય વેબીનારનો ઓનલાઇન પ્રારંભ(Online launch of international webinars) કરવામાં આવ્યો છે. ભારતમાં 2.68 કરોડ દિવ્યાંગો(2.68 crore disabled in India) છે જેની સમસ્યાના ઉકેલ માટે વેબીનાર શરૂ કરવામાં આવ્યો(Webinar was started to solve the problem) છે.

ભાવનગરમાં આવેલી મૂંગા બહેરા શાળા દ્વારા દિવ્યાંગો માટે આંતરરાષ્ટ્રીય વેબીનારનું આયોજન કરાયું
ભાવનગરમાં આવેલી મૂંગા બહેરા શાળા દ્વારા દિવ્યાંગો માટે આંતરરાષ્ટ્રીય વેબીનારનું આયોજન કરાયું

By

Published : Nov 25, 2021, 7:52 PM IST

  • દિવ્યાંગ બાળકોને ઉભી થયેલી સમસ્યાઓ હલ કરવા માટેનું જ્ઞાન પિરસવામાં આવશે
  • આંતરરાષ્ટ્રીય વેબીનારનો ઓનલાઇન પ્રારંભ કરવામાં આવ્યો
  • ત્રણ દિવસનાં વેબીનારમાં 250 તજજ્ઞો જોડાશે

ભાવનગર: ભાવનગરમાં આવેલી મૂંગા બહેરા શાળા દ્વારા આંતરરાષ્ટ્રીય વેબીનારનું આયોજન કરવામાં આવ્યું(Online launch of International Webinar by Mute Deaf School) છે. આજે આ વેબીનારનું ઓપનિંગ કરવામાં આવ્યું9webinar was opened) હતું અને આ વેબીનાર ત્રણ દિવસ સુધી ચાલશે9webinar will last for three days). આ વેબીનારમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાતો9International and national level experts), તજજ્ઞો અને સંશોધનકારો દ્વારા કોરોનાકાળમાં દિવ્યાંગ બાળકોને ઉભી થયેલી સમસ્યાઓ હલ કરવા માટેનું જ્ઞાન પિરસવામાં આવશે.

ભાવનગરમાં આવેલી મૂંગા બહેરા શાળા દ્વારા દિવ્યાંગો માટે આંતરરાષ્ટ્રીય વેબીનારનું આયોજન કરાયું

દિવ્યાંગ બાળકો માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનો ત્રણ દિવસીય વેબીનાર શરૂ

શાહ ખીમચંદ લક્ષ્મીચંદ બહેરા મૂંગા શાળા ટ્રસ્ટ સંચાલિત કે.કે. અજમેરા ટીચર્સ ટ્રેનિંગ કોલેજ દ્વારા તારીખ 25,26 અને 27 નવેમ્બર દરમિયાન ભારતીય પુર્નવાસ પરિષદ હેઠળ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ (વેબીનાર)નું આયોજન ગવર્નમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ટેલેક્ચ્યુનલ ડિસેબીલીટી (GRIID) ચંડીગઢના સહયોગથી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો હેતુ દિવ્યાંગ બાળકોને કોરોનાકાળ અને બાદમાં ઉભી થયેલી શિક્ષણ માટેની સમસ્યાઓના ઉકેલ માટે સંશોધનાત્મક વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાવનગરમાં આવેલી મૂંગા બહેરા શાળા દ્વારા દિવ્યાંગો માટે આંતરરાષ્ટ્રીય વેબીનારનું આયોજન કરાયું

ત્રણ દિવસનાં વેબીનારમાં 6 જેટલા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો જોડાશે

મૂંગા બહેરા શાળામાંથી આંતરરાષ્ટ્રીય વેબીનારનું ઓપનિંગ કર્યા બાદ 250 જેટલા વ્યવસાયકારીઓ અને તજજ્ઞો જોડાયા હતા. આ વેબીનારમાં દિવ્યાંગ બાળકોને કોરોનાકાળ અને બાદમાં પડેલી સમસ્યાઓ જેવી કે ઘરમાં એકલા રહી જવું, શિક્ષણ મેળવવામાં તકલીફો થવી તેમજ માનસિક તણાવ વગેરે જેવા મામલાને પગલે ઉકેલ શોધવા ત્રણ દિવસનાં વેબીનારમાં ભૂટાન, યુ.એસ.એ, કેનેડા લંડન (યુકે)થી 6 જેટલા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો જોડાશે તેમજ 20 જેટલા ભારતના અલગ રાજ્યોમાંથી નિષ્ણાતો જોડાશે અને આ સિવાય 50થી વધુ સંસ્થાઓ પણ ભાગ લેશે. 10 જેટલા પોસ્ટર પ્રેઝન્ટ પણ રજૂ કરવામાં આવશે અને દિવ્યાંગોની સમસ્યાનો સંશોધનાત્મક ઉકેલ મેળવવાની કોશિશ કરવામાં આવશે.

ભાવનગરમાં આવેલી મૂંગા બહેરા શાળા દ્વારા દિવ્યાંગો માટે આંતરરાષ્ટ્રીય વેબીનારનું આયોજન કરાયું

આ પણ વાંચો : "ઉલટા ચોર કોટવાલ કો ડાંટે" વીજચોરી સર્ચ કરવા ગયેલા Torrent Power અને પોલીસની ટીમ પર પથ્થરમારો

આ પણ વાંચો : ગાંધી આશ્રમમાં મુખ્ય 1 એકરની અંદરના એરિયાને રી-ડેવલોપમેન્ટ નહીં થાયઃ રાજ્ય સરકારે કોર્ટમાં કહ્યું

ABOUT THE AUTHOR

...view details