- વોકલ ફોર લોકલની ચાઈનીઝ વસ્તુઓ પર અસર
- શહેરની મુખ્ય બજારમાં ગ્રાહકોની ધુમ
- ચાઈનીઝ વસ્તુઓ પર ETV ભારતનું રિયાલિટી ચેક
ભાવનગરની બજારમાં વોકલ ફોર લોકલની ચાઈનીઝ વસ્તુ પર કેવી અસર? જુઓ ETV ભારતનું રિયાલિટી ચેક - ભાવનગર કોરોના
ભાવનગરમાં દિવાળીને લઈને બજારમાં લોકોની ભીડ જોવા મળી છે. તેમજ ખરીદી પણ કરવામાં આવી રહી છે. ત્યારે ઇટીવી ભારતે લોકડાઉન અને કોરોનાકાળમાં થતી દિવાળીની ખરીદીમાં ચાઈનીઝ વસ્તુઓ પર ભાવનગરવાસીઓની મહેરબાની કે પછી પોતાનો ઈરાદો બદલ્યો છે, તે જાણવા પ્રયાસ કર્યો હતો. જુઓ આ વિશેષ અહેવાલ.
ભાવનગરની બજારમાં વોકલ ફોર લોકલની ચાઈનીઝ વસ્તુ પર કેવી અસર
ભાવનગર: ભાવનગરમાં દિવાળીને લઈને બજારમાં લોકોની ભીડ જોવા મળી છે. તેમજ ખરીદી પણ કરવામાં આવી રહી છે. ત્યારે ઇટીવી ભારતે લોકડાઉન અને કોરોનાકાળમાં થતી દિવાળીની ખરીદીમાં ચાઈનીઝ વસ્તુઓ પર ભાવનગરવાસીઓની મહેરબાની કે પછી પોતાનો ઈરાદો બદલ્યો છે, તે જાણવા પ્રયાસ કર્યો હતો.