- ભાવનગર શહેરમાં આવેલી ગંગાદેરી છે પ્રેમનું પ્રતીક
- 1893માં ગંગાદેરીનું થયું હતું નિર્માણ
- 1948માં ગંગાદેરીને સરકાર હસ્તક સોંપાઈ
- સરકારે ગંગાદેરીનો રક્ષિત સ્મારકમાં કર્યો સમાવેશ
ભાવનગર: પ્રેમનું પ્રતીક અને શહેરની શાન છે ગંગાદેરી, છતાં વારંવાર ઉપેક્ષા કેમ? હવે કોણ લેશે કાળજી? - history of bhavnagar
ભાવનગરમાં ગંગાદેરીનું નિર્માણ મહારાજા તખ્તસિંહજીએ રાણી સાહેબાના સ્મરણમાં કરાવ્યું હતું. પરંતુ રજવાડા બાદ આવેલી સરકારમાં માત્ર ઉપેક્ષા સિવાય કશું થયું નથી. ત્યારે હવે ગંગાદેરીની કાળજી લેવા માટે કોને સોંપવામાં આવી છે કમાન ? શુ જેને સોંપાઈ જવાબદારી તે નિભાવશે ખરા ?
![ભાવનગર: પ્રેમનું પ્રતીક અને શહેરની શાન છે ગંગાદેરી, છતાં વારંવાર ઉપેક્ષા કેમ? હવે કોણ લેશે કાળજી? ભાવનગરમાં પ્રેમનું પ્રતીક અને શહેરની શાન છે ગંગાદેરી, છતાં વારંવાર ઉપેક્ષા કેમ ?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9651266-309-9651266-1606226387220.jpg)
ભાવનગરમાં પ્રેમનું પ્રતીક અને શહેરની શાન છે ગંગાદેરી, છતાં વારંવાર ઉપેક્ષા કેમ ?
ભાવનગરઃ શહેરમાં ગંગાદેરીનું નિર્માણ મહારાજા તખ્તસિંહજીએ રાણી સાહેબાના સ્મરણમાં કરાવ્યું હતું. પરંતુ રજવાડા બાદ આવેલી સરકારમાં માત્ર ઉપેક્ષા સિવાય કશું થયું નથી. ત્યારે હવે ગંગાદેરીની કાળજી લેવા માટે કોને સોંપવામાં આવી છે કમાન ? શુ જેને સોંપાઈ જવાબદારી તે નિભાવશે ખરા ? ભાવનગરની ગંગાદેરીને શહેરની ઓળખાણ કહી શકાય, ગંગાદેરીના ઇતિહાસમાં પ્રેમ છુપાયેલો છે. ત્યારે તાજમહલની પ્રતિકૃતિના દર્શન કરાવતી ગંગાદેરીની આખરે ઉપેક્ષા કેમ ? શુ છે ગંગા દેરી ? તેની જાળવણીમાં ઉપેક્ષાનું કારણ શું ?
ભાવનગરમાં પ્રેમનું પ્રતીક અને શહેરની શાન છે ગંગાદેરી, છતાં વારંવાર ઉપેક્ષા કેમ ?