ગુજરાત

gujarat

ETV Bharat / city

Independence Day નિમિતે ડોક્ટરે ભાવી પેઢીને આપી આ સલાહ - ભાવનગરના ડાયટિશિયન ડોક્ટર

ભાવનગરમાં દરેક સ્થળો પર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જિલ્લાનું મુખ્ય ધ્વજવંદન મહુવામાં Chief flag hoisting of Bhavnagar district પ્રધાન કિરીટસિંહ રાણા દ્વારા કરાયું હતું. શહેરમાં વિજ્ઞાનનગરીમાં ડાયટેશિયન ડો સલોની ચૌહાણ દ્વારા ધ્વજવંદન Indian Independence Day કરવામાં આવ્યું હતું. આ સાથે દરેક શાળાઓ, મહાનગરપાલિકા, પંચાયત વગેરે સ્થળો પર શહેર અને જિલ્લામાં ધ્વજવંદન કાર્યક્રમ Bhavnagar flag hoisting programme યોજવામાં આવ્યો હતો.

76માં સ્વાતંત્ર પર્વ નિમિતે ડોક્ટરે ભાવી પેઢીને આપી આ સલાહ
76માં સ્વાતંત્ર પર્વ નિમિતે ડોક્ટરે ભાવી પેઢીને આપી આ સલાહ

By

Published : Aug 15, 2022, 5:57 PM IST

ભાવનગરશહેર અને જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી શાનપૂર્વક કરવામાં આવી હતી. જિલ્લામાં પર્યાવરણ પ્રધાન Environment Minister in Bhavnagar કિરીટસિંહ રાણાએ ધ્વજવંદન કર્યું હતું. શહેરમાં અનેક સંસ્થાઓ અને શાળાઓમાં ધ્વજવંદન Indian Independence Day કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેરની વિજ્ઞાનનગરીમાં ધ્વજવંદન કરી 76માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી.

ભાવનગર શહર અને જિલ્લામાં સ્વાતંત્ર પર્વની ઉજવણી શાન પૂર્વક કરવામાં આવી હતી

આ પણ વાંચોબનાસકાંઠાઃ સ્વાતંત્ર પર્વ નિમિત્તે કોવિડ-19માં વિશિષ્ટ કામીગીરી કરનારા 21 કોરોના વોરિયર્સનું સમ્માન કરવામાં આવ્યું

જિલ્લામાંપ્રધાન કિરીટસિંહ રાણાએ કર્યું ધ્વજવંદન ભાવનગર જિલ્લાના 76માં સ્વાતંત્ર્ય પર્વના ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન મહુવાના પારેખ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યું હતું. જિલ્લાના પ્રભારી અને પર્યાવરણ પ્રધાન કિરીટસિંહ રાણાએ ધ્વજવંદન કરી સલામી આપી હતી. આ પ્રસંગે સહકારમાં ભાવનગર કલેકટર Bhavnagar Collector યોગેશ નિર્ગુડે સાથે રહ્યા હતા અને કથાકાર મોરારી બાપુએ હાજરી આપી હતી. આ સાથે 1948માં દિવ દમણ અને ગોવાના સંગ્રામમાં ભાગ લેનાર ગુંદરડા ગામના વતની અને સ્વાતંત્ર સેનાની Indian Freedom Fighter બળવંતલાલ મણીલાલ પુરોહિતનું સન્માન કર્યું હતું.

દરેક શાળાઓ,મહાનગરપાલિકા,પંચાયત વગેરે સ્થળો પર શહેર અને જિલ્લામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ પણ વાંચોમુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યા પછી ગણાવી ગુજરાતની સિદ્ધિઓ

શહેરની વિજ્ઞાનનગરીમાં અને અન્ય સ્થળોએ યોજાયો ધ્વજવંદન કાર્યક્રમભાવનગર શહેર અને જિલ્લામાં દરેક શાળાઓમાં અને અનેક સંસ્થાઓ અને પેઢીઓ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારે ભાવનગરની સૌથી જૂની અને જાણીતી અને બાળકોના ભવિષ્ય વિજ્ઞાન ક્ષેત્રે આગળ ધપાવવાની વિજ્ઞાનનગરીમાં પણ ધ્વજ વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શહેરના એક માત્ર ડાયટિશિયન ડોક્ટર Dietician Doctor from Bhavnagar સલોની ચૌહાણ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. દેશને સુરક્ષિત રાખવા અને મજબૂત કરવા માટે આવનાર પેઢી એટલે કે બાળકોને સશક્ત કરવા અને કુપોષણ સંપૂર્ણ નાબૂદ કરવા દરેક પહેલ કરે તેવી અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details