- સંભવિત તૌકતે વાવાઝોડાના કારણે રો રો ફેરી સર્વિસ બંધ
- આગામી બે દિવસ વાવાઝોડાની આગહીના કારણે રો રો ફેરી સર્વિસ બંધ
- 17 અને 18 મે ના રોજ રો રો ફેરી સર્વિસ બંધ રાખવાનો લેવાયો નિર્ણય
ભાવનગર: હવામાન વિભાગ દ્વારા તૌકતે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે દરિયાકાંઠા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. બીજી તરફ ઘોઘા રો રો ફેરી સર્વિસને આગામી 17 અને 18 મે દરમિયાન સંચાલકો દ્વારા બંધ રાખવામાં આવી છે.