ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગર જિલ્લા પંચાયતની વાળુકડ બેઠક પર કોંગ્રેસના પદુભા ગોહિલની જીત - વાળુકડ બેઠક

ભાવનગર જિલ્લા પંચાયતની 40 બેઠકમાં ત્રણ રિપીટ ઉમેદવાર પૈકી એકની જીત અને એકની હાર થઇ છે. વાળુકડ બેઠક પર કોંગ્રેસના પદુભા ગોહિલે જીત મેળવીને સરકાર પર પ્રહાર કર્યો છે

gujarat
gujarat

By

Published : Mar 2, 2021, 6:44 PM IST

  • જિલ્લા પંચાયતની વાળુકડ બેઠક પર કોંગ્રેસના પદુભા ગોહિલની જીત
  • વાળુકડ બેઠક પર કોંગ્રેસના પદુભા ગોહિલે જીત મેળવી સરકાર પર પ્રહાર કર્યો
  • પદુભા ગોહિલે Etv Bharat સાથે કરી ખાસ વાતચીત
    વાળુકડ બેઠક પર કોંગ્રેસના પદુભા ગોહિલની જીત

ભાવનગર: જિલ્લા પંચાયતની 40 બેઠકમાં ત્રણ રિપીટ ઉમેદવાર પૈકી એકની જીત અને એકની હાર થઇ છે. વાળુકડ બેઠક પર કોંગ્રેસના પદુભા ગોહિલે જીત મેળવીને સરકાર પર પ્રહાર કર્યો છે. ભાવનગર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ત્રણ ઉમેદવાર રિપીટ હતા, ત્યારે નિતાબેનની હાર થતાં વાળુકડ અને ઠળિયા બેઠક પરના ઉમેદવાર પૈકી વાળુકડ બેઠક પર પ્રદ્યુમનસિંહ (પદુભા)ગોહિલની જીત થઇ છે, ત્યારે ETV BHARATએ પદુભા સાથે ખાસ વાતચીત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details