મહુવામાં ચાલુ કારમાં આગ લાગી, કોઈ જાનહાનિ નહીં - fire broke out
ભાવનગરના મહુવામાં ચાલુ કારમાં આગ લાગી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
gujarati news
ભાવનગર: શહેરનાના મહુવામાં એક ગાડીમાં અચાનક જ આગ લાગી હતી. આ ઘટના રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન છબિલદાસ મહેતાના ઘર પાસે બની હતી. આગની ઘટના ચાલુ ગાડીએ બની હતી. જોકે ગાડી ચાલક સમયસુચકતા દાખવી બહાર નીકળી જતા મોટી દુર્ઘટના ટળી હતી.