ગુજરાત

gujarat

ETV Bharat / city

બહેરામપુરમાં સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા, પોલીસે 24 કલાકમાં આરોપીને દાણીલીમડા માંથી ઝડપ્યો - Police nabbed the accused

અમદાવાદ શહેરના બહેરામપુર (Behrampur) વિસ્તારમાં સામાન્ય બોલાચાલી બાદ એક યુવકે અન્ય યુવકની હત્યા (Youth killed in general brawl) કરી હતી. ત્યારથી આરોપી ફરાર હતો. જોકે, અમદાવાદ પોલીસે 24 કલાકની અંદર આરોપીને (Police nabbed the accused from Danilimda within 24 hours) દાણીલીમડામાંથી (Danilimda) ઝડપી પાડ્યો છે.

બહેરામપુરમાં સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા, પોલીસે 24 કલાકમાં આરોપીને દાણીલીમડામાંથી ઝડપ્યો
બહેરામપુરમાં સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા, પોલીસે 24 કલાકમાં આરોપીને દાણીલીમડામાંથી ઝડપ્યો

By

Published : Nov 26, 2021, 9:47 AM IST

  • દાણીલીમડામાં યુવકની હત્યા કરનારો આરોપી ઝડપાયો
  • સામાન્ય બોલાચાલીમાં આરોપી યુવકની હત્યા કરી ફરાર થયો હતો
  • અમદાવાદ પોલીસે 24 કલાકની અંદર આરોપીને ઝડપી પાડ્યો
  • દારૂ પીવા દેવી નજીવી બાબતે યુવકનો જીવ ગુમાવ્યો

અમદાવાદઃ બહેરામપુરમાં (Behrampur) સામાન્ય બોલાચાલી (general brawl) બાદ એક યુવકે અન્ય યુવકની હત્યા (Youth killed) કરી નાખી હતી. આરોપીએ ઉશ્કેરાઈને યુવકના પેટમાં છરીના ઘા માર્યા હતા, જેના કારણે યુવકનું મોત થયું હતું. તો આરોપી હત્યા (Youth killed) પછી ફરાર હતો. જોકે, પોલીસે આરોપીને 24 કલાકની અંદર જ ઝડપી પાડ્યો (Police nabbed the accused from Danilimda within 24 hours) છે.

સામાન્ય બોલાચાલીમાં આરોપી યુવકની હત્યા કરી ફરાર થયો હતો

આ પણ વાંચો-મોરબી: પંચાસર ચોકડીએ નજીવી બાબતે તીક્ષ્ણ હથિયાર વડે યુવકની હત્યા

મૃતકે આરોપીને લાફો મારતા આરોપી ઉશ્કેરાયો હતો

બહેરામપુરાના (Behrampur) ખોડીયારનગરમાં (Khodiyarnagar) આરોપી પ્રવીણ (Accused Pravin) અને મૃતક બુદ્ધિલાલા નામના યુવક વચ્ચે દારૂ પીવા બાબતે સામાન્ય બોલાચાલી (general brawl) થઈ હતી. તે દરમિયાન મૃતક યુવકે આરોપીને લાફા માર્યા હતા, જેના કારણે આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે મૃતકને છરીના ઘા મારી હત્યા (Youth killed) કરી હતી. જોકે, પોલીસે દાણીલીમડામાંથી (Police nabbed the accused from Danilimda) આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો-નવસારીમાં પેરોલ પર છૂટેલા હત્યાના આરોપીને દાદાગીરી ભારે પડી, મહિલાઓએ ઢોર માર મારતા થયું મોત

આરોપીએ કયા કારણોસર હત્યા કરી તે દિશામાં તપાસ શરૂ

પોલીસે આરોપીને પકડીને (Police nabbed the accused from Danilimda within 24 hours) વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે ખરેખર આરોપીએ કયા કારણોસર મૃતકની હત્યા (Youth killed) કરી તેમ જ અન્ય કોઈ કારણ છે કે, નહીં તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details