ગુજરાત

gujarat

ETV Bharat / city

Vegetables Pulses Price in Gujarat શાકભાજી કઠોળના ભાવમાં ઉછાળો

ગુજરાતમાં શાકભાજી અને કઠોળના ભાવમાં સતત વધારો થયો છે. જ્યારે રોજિંદા ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવોના ભાવ કેટલા વધ્યા અને કેટલા ઘટ્યા તેની પર એક નજર કરીએ. Vegetables Pulses Price in Gujarat Vegetable Pulses Price on 26 August

Vegetables Pulses PVegetables Pulses Price in Gujarat શાકભાજી કઠોળના ભાવમાં ઉછાળોrice in Gujarat શાકભાજી કઠોળના ભાવમાં મસ મોટો ઉછાળો
Vegetables Pulses Price in Gujarat શાકભાજી કઠોળના ભાવમાં ઉછાળો

By

Published : Aug 27, 2022, 8:14 AM IST

અમદાવાદ :રાજ્યમાં એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ લોકોને દઝાડી રહી છે. તેવામાં અધૂરામાં પૂરું શાકભાજી અને કઠોળના ભાવ પણ દિવસેને દિવસે આસમાને પહોંચી (Vegetables Pulses Price in Gujarat) રહ્યા છે. ત્યારે સામાન્ય વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે. તો આવો એક નજર કરીએ શાકભાજી અને કઠોળના ભાવ (Vegetable Pulses Price Today) પર. એક તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે. તેની અસર શાકભાજી અને કઠોળની કિંમત પર પડી છે અને સામાન્ય વર્ગના લોકોને ભોગવવાનો વારો (Vegetable Pulses Price on 27 August) આવ્યો છે.

શાકભાજીના ભાવ (vegetables Prices in Gujarat)

શાકભાજી ભાવ
મરચા 300-600
લીંબુ 400-1000
બટેટા 200-461
ટમેટા 200-400
ભીંડો 300-700
રીંગણા 300-700
કોબીજ 320-450
ફલાવર 400-600
દુધી 200-300
કાકડી 330-520
ગાજર 400-600

શાકભાજી સાથે કઠોળની સ્થિતીરાજ્યમાં શાકાભાજી સાથે કઠોળના ભાવમાં ધીરે ધીરે વધારો જતો જોવા મળે છે. સ્વાભવિક છે કે ચોમાસાની શરુઆતમાં મેથી, કોથમરી સહિતના શાકભાજીના ભાવમાં વધારો થતાં હોય છે. તો બીજી તરફ ખેડુતો પણ ચોમાસમાં કેટલાક કઠોળનું વાવતેર કરતા જોવા મળતા હોય છે. ત્યારે આ વર્ષ મગફળી સાથે અનેક વસ્તુઓમાં ભાવમાં પણ વધારો જોવા મળશે તેવું અનુમાન લાગી રહ્યું છે.

કઠોળ ભાવ (Pulses Prices in Gujarat)

કઠોળ ભાવ
ઘઉં ટુકડા 442-531
બાજરી 325-475
તૂવેર 9500-1395
અડદ 800-1550
મગ 1050-1387
વાલ દેશી 1250-1840
એરંડા 1280-1439
અજમો 1550-1970
જીરૂ 3780-4601

બજેટ પ્રમાણે રસોડું કેમ ચલાવવું વર્તમાન સમયમાં મોંઘવારી બુલેટ ટ્રેનની ગતિએ આગળ વધી રહી છે. ત્યારે લોકોની આવક ગોકળગાયની ગતિએ વધી રહ્યો છે. તેવામાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો મોંઘવારીનો કઈ રીતે સામનો કરે તે એક ચિંતાનો વિષય બની ગયો છે. ઉદાહરણ તરીકે એક સમયે જે શાકભાજીનો ભાવ 20 રૂપિયા પ્રતિકિલો હતો. ત્યારે હવે તે જ શાકભાજીના ભાવ 250 ગ્રામ માટે 20 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. આ સાથે જ સામાન્ય વર્ગના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગૃહિણીઓની બચત પર પણ મોંઘવારીએ તરાપ મારી છે. Vegetables Today Market Price, Vegetables Pulses Price Vegetable Pulses Price Today Vegetable Market

ABOUT THE AUTHOR

...view details