Vegetables Pulses Price in Gujarat શાકભાજી કઠોળ ફરી મોંઘા થયા - Vegetables Today Market Price
ગુજરાતમાં શાકભાજી અને કઠોળના ભાવમાં સતત Vegetables Pulses Price in Gujarat વધારો થયો છે. જ્યારે રોજિંદા ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવોના ભાવ કેટલા વધ્યા અને કેટલા ઘટ્યા તેની પર Vegetable Pulses Price on 17 August એક નજર કરીએ.
Vegetables Pulses Price in Gujarat શાકભાજી કઠોળમાં ફરી મોંઘવારીએ માજા મુકી
By
Published : Aug 17, 2022, 8:08 AM IST
અમદાવાદ :રાજ્યમાં એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ લોકોને દઝાડી રહી છે. તેવામાં અધૂરામાં પૂરું શાકભાજી અને કઠોળના ભાવ પણ દિવસેને દિવસે આસમાને પહોંચી (Vegetables Pulses Price in Gujarat) રહ્યા છે. ત્યારે સામાન્ય વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે. તો આવો એક નજર કરીએ શાકભાજી અને કઠોળના ભાવ (Vegetable Pulses Price Today) પર. એક તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે. તેની અસર શાકભાજી અને કઠોળની કિંમત પર પડી છે અને સામાન્ય વર્ગના લોકોને ભોગવવાનો વારો (Vegetable Pulses Price on 17 August) આવ્યો છે.
શાકભાજીના ભાવ (vegetables Prices in Gujarat)
શાકભાજી
ભાવ
મરચા
300-650
લીંબુ
400-1000
બટેટા
230-451
ટમેટા
330-520
ભીંડો
400-900
રીંગણા
200-300
કોબીજ
250-650
ફલાવર
400-550
દુધી
150-300
કાકડી
300-600
ગાજર
200-500
શાકભાજી સાથે કઠોળની સ્થિતીરાજ્યમાં શાકાભાજી સાથે કઠોળના ભાવમાં ધીરે ધીરે વધારો જતો જોવા મળે છે. સ્વાભવિક છે કે ચોમાસાની શરુઆતમાં મેથી, કોથમરી સહિતના શાકભાજીના ભાવમાં વધારો થતાં હોય છે. તો બીજી તરફ ખેડુતો પણ ચોમાસમાં કેટલાક કઠોળનું વાવતેર કરતા જોવા મળતા હોય છે. ત્યારે આ વર્ષ મગફળી સાથે અનેક વસ્તુઓમાં ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. શાકભાજીમાં તો ધણા સમયથી લીંબુના ભાવ માંથુ કાઠી ગયા છે.
કઠોળ ભાવ (Pulses Prices in Gujarat)
કઠોળ
ભાવ
ઘઉં ટુકડા
415-419
ચોળી
865-900
મગફળી જાડી
1000-1145
તલ
1505
જીરૂ
3055-4305
બાજરી
456-474
એંરડા
1410-1460
મગ
1111-1441
અજમો
1500-1700
બજેટ પ્રમાણે રસોડું કેમ ચલાવવું વર્તમાન સમયમાં મોંઘવારી બુલેટ ટ્રેનની ગતિએ આગળ વધી રહી છે. ત્યારે લોકોની આવક ગોકળગાયની ગતિએ વધી રહ્યો છે. તેવામાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો મોંઘવારીનો કઈ રીતે સામનો કરે તે એક ચિંતાનો વિષય (Vegetables Today Market Price) બની ગયો છે. ઉદાહરણ તરીકે એક સમયે જે શાકભાજીનો ભાવ 20 રૂપિયા પ્રતિકિલો હતો. ત્યારે હવે તે જ શાકભાજીના ભાવ 250 ગ્રામ માટે 20 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. આ સાથે જ સામાન્ય વર્ગના લોકો ત્રાહિમામ પોકારી (Vegetables Pulses Price) ગયા છે. ગૃહિણીઓની બચત પર પણ મોંઘવારીએ તરાપ મારી છે