ગુજરાત

gujarat

ETV Bharat / city

Vegetables Pulses Prices: શાકભાજી-કઠોળના ભાવે ગૃહિણીની બચતમાં કર્યો ઘટાડો - ગુજરાતમાં શાકભાજી કઠોળના ભાવ

ગુજરાતમાં શાકભાજી અને કઠોળના ભાવમાં સતત (Vegetables Pulses Price in Gujarat) વધારો થયો છે. જ્યારે રોજિંદા ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવોના ભાવ કેટલા વધ્યા અને કેટલા ઘટ્યા તેની પર (Vegetable Pulses Price on 28 April) એક નજર કરીએ.

Vegetables Pulses Prices: શાકભાજી-કઠોળના ભાવે ગૃહિણીની બચતમાં કર્યો ઘટાડો
Vegetables Pulses Prices: શાકભાજી-કઠોળના ભાવે ગૃહિણીની બચતમાં કર્યો ઘટાડો

By

Published : Apr 28, 2022, 10:37 AM IST

અમદાવાદઃ રાજ્યમાં એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ લોકોને દઝાડી રહી છે. તેવામાં અધૂરામાં પૂરું શાકભાજી અને કઠોળના ભાવ પણ દિવસેને દિવસે આસમાને પહોંચી (Vegetables Pulses Price in Gujarat) રહ્યા છે. ત્યારે સામાન્ય વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. તો આવો એક નજર કરીએ શાકભાજી અને કઠોળના ભાવ (Vegetable Pulses Price on 28 April) પર. એક તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે. તેની અસર શાકભાજી અને કઠોળની કિંમત પર પડી છે અને સામાન્ય વર્ગના લોકોને ભોગવવાનો વારો (Vegetable Pulses Price on 28 April) આવ્યો છે.

શાકભાજીના ક્વિન્ટલના ભાવ (1 ક્વિન્ટલ = 100 કિલો)

આ પણ વાંચો :Prices of vegetables and pulses in Gujarat: સુરતમાં શાકભાજી અને કઠોળના ભાવ આસમાને, ભાવમાં 30 થી 40 ટકાનો વધારો

કઠોળના ભાવ (Pulses Prices in Gujarat)

ક્રમ કઠોળ ભાવ
1 ઘઉં 445-544
2 ગુજરી 299-355
3 એરંડા 1,350-1,391
4 રાયડો 1,189-1,232
5 ટુકડા ઘઉં 450-465
6 ટુકડા દેશી 469-513

આ પણ વાંચોઃWorld Women's Day: જૂનાગઢના મહિલા જેઓ દેશી બિયારણોને સાચવી કરી રહ્યાં છે ઉપયોગી સેવા

બજેટ પ્રમાણે રસોડું કેમ ચલાવવું ? -સામાન્ય દિવસોમાં સાંભળવા મળતા શાકભાજીના ભાવો આજે (Prices of pulses Today) આસમાને પહોંચી ગયા છે. ખાસ કરીને મહિલાઓ પોતાના બજેટ પ્રમાણે રસોડું સંભાળતી હોય છે, પરંતુ શાકભાજીના ભાવમાં (Vegetables Pulses Price in Gujarat) વધારાને લઈને હાલ મહિલાઓના પોકેટમની પર પણ મોટો ભાર પડ્યો છે. જેના કારણે હવે મહિલાઓએ પોતાના બજેટ પ્રમાણે રસોડું કેમ (Vegetable Pulses Price on 28 April) ચલાવવું તે એક મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details