ગુજરાત

gujarat

ETV Bharat / city

TOP NEWS: Kashi Vishwanath Temple Corridor: PM નરેન્દ્ર મોદીના વરદહસ્તે ઉદ્ધાટન, ગુજરાતના 35થી વધુ સાધુ સંતો જશે વારાણસી. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - Kashi Vishwanath Temple Corridor

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

TOP NEWS: Kashi Vishwanath Temple Corridor: PM નરેન્દ્ર મોદીના વરદહસ્તે ઉદ્ધાટન, ગુજરાતના 35થી વધુ સાધુ સંતો જશે વારાણસી. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
TOP NEWS: Kashi Vishwanath Temple Corridor: PM નરેન્દ્ર મોદીના વરદહસ્તે ઉદ્ધાટન, ગુજરાતના 35થી વધુ સાધુ સંતો જશે વારાણસી. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

By

Published : Dec 13, 2021, 6:00 AM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

Kashi Vishwanath Temple Corridor: PM નરેન્દ્ર મોદીના વરદહસ્તે ઉદ્ધાટન, ગુજરાતના 35થી વધુ સાધુ સંતો જશે વારાણસી

PM નરેન્દ્ર મોદીના હસ્તે આવતીકાલે નવનિર્મિત કાશી વિશ્વનાથ કોરિડોર (Kashi Vishwanath Temple Corridor)નું ઉદ્ધાટન થવા જઇ રહ્યુ છે. ભવ્ય લોકાર્પણ કાર્યક્રમમાં આખા દેશમાંથી આશરે 3થી 4 હજાર સાધુ-સંતોને ઉત્તર પ્રદેશ સરકાર આમંત્રિત કરવાની છે. આ પ્રસંગે ગામડાઓના શિવ મંદિરોમાં જળ અભિષેક થશે. ગામના લોકો સામુહિક રીતે કાર્યક્રમને નિહાળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. ત્યારે આ કાર્યક્રમમાં આમંત્રિત ગુજરાતના 35થી વધુ સાધુ સંતો વારાણસી (Monks from Gujarat go Varanasi)જશે. Click here

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે....

1 ભાજપના ધારાસભ્ય આશા પટેલનું થયું નિધન, આવતીકાલે સિદ્ધપુરમાં કરવામાં આવશે અંતિમ સંસ્કાર

અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ઊંઝાનાં ધારાસભ્ય આશા પટેલનું(BJP MLA in Ahmedabad Hospital) અવસાન થયું છે. ડેન્ગ્યુ થયા બાદ તેમની તબિયત લથડતાં (BJP MLA Asha Patel gets dengue) તેમને પહેલા મહેસાણા અને પછી અમદાવાદની હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. Click here

2 Surat metro station: સુરત મેટ્રોની કામગીરીમાં બેદરકારીના પગલે કિશોર કચડી મરાયો

સુરત શહેરના કાદરશાની નાળ પાસે ચાલી રહેલા મેટ્રો સ્ટેશન (Surat metro station)ની કામગીરીમાં 15 વર્ષના કિશોરએ કોઈ કામ અર્થે જતા ત્યાં અચાનક જ કિશોરના ઉપર 150થી 200 કિલોની ચેનલ માથે પડતા કિશોર ઘટના સ્થળે જ મૃત્યુ (A teenager was crushed in the work of Surat Metro) પામ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. Click here

3 rahul gandhi on hindutva: હું હિંદુ છું, હિંદુત્વવાદી નથી : રાહુલ ગાંધી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં એક રેલીમાં સંબોધન કરતાં પોતાને હિંદુ ગણાવ્યા હતાં. તેઓએ જણાવ્યું હતું કે ભારત હિંદુઓનો દેશ છે (rahul gandhi on hindutva) હિંદુત્વવાદીઓનો નહીં. હું હિંદુત્વવાદી નથી, હું હિંદુ છું Click here

common health problems faced by women : હળવી સ્વાસ્થ્ય સમસ્યાઓને વણજોઇ કરવી મહિલાઓને પડી શકે છે ભારે

જ્યારે કોઈ પણ સમસ્યા સર્જાય છે ત્યારે આપણું શરીર અલગ-અલગ રીતે સિગ્નલ આપવા લાગે છે. ખાસ કરીને મહિલાઓના શરીરની રચના એવી હોય છે કે જો તેમના પ્રજનન અંગોમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ઉભી થવા લાગે છે તો અલગ-અલગ રીતે તેના સંકેતો મળવા (Common Health Problems Faced by Women) લાગે છે. પરંતુ મોટાભાગની મહિલાઓ ડૉક્ટર પાસે જવાના ડરથી અથવા બેદરકારીને કારણે તે સંકેતોને અવગણે છે. પરંતુ આ ચિહ્નોને અવગણવાથી ક્યારેક તેમના સ્વાસ્થ્ય પર ખરાબ (Female health) અસર પડી શકે છે. Click here

ABOUT THE AUTHOR

...view details