અમદાવાદ સમગ્ર દેશમાં આજ રોજ રક્ષાબંધન(Raksha Bandhan 2022) ભાવભેર પૂર્વક(Rakshabandhan Festival Significance) ઉજવણી કરવામાં આવે છે. રક્ષાબંધનની ઉજવણી(Rakshabandhan Celebration 2022) કરવા પાછળ અનેક દંતકથાઓ પણ સંકળાયેલી છે. જેમાં માતા લક્ષ્મી બલિરાજાને રાખડી બાંધીને પોતાના ભાઈ(Brother Sister Relationship Day) બનાવે છે. જે દંતકથામાંથી જાણવા મળે છે. સાથે આ પૂર્ણિમાના રોજ માછીમાર ભાઈઓ દરિયાદેવની પૂજા કરે છે.
ભગવાન વિષ્ણુ બલિરાજાના પહેરેદાર દંતકથા અનુસાર પાતાળમાં બલિરાજાનું રાજમાં(Baliraja Reign in the Abyss) ભગવાન વિષ્ણુ પહેરેદાર તરીકે રહેતા હોય છે. ભગવાન નારદજી લક્ષ્મીજીને કહે છે. ભગવાન વિષ્ણુ પાતાળમાં કેવી રીતે લાવશો. માતા લક્ષ્મી બલિરાજાને હાથે રાખડી બાંધે છે. બલિદાન રાખડી બહેન ન હોવાથી લક્ષ્મીને બહેન તરીકે માને છે.
આ પણ વાંચોહવે બજારમાં આવી મેડ ઈન ઇન્ડિયા વૈદિક રાખડી કઈ રીતે થશે ઉપયોગી જાણો