- રોડ પર જ ઊભી રાખેલી ટ્રક પાછળ કાર ધડાકાભેર અથડાઇ
- કાઠીયાવાડ વિસ્તારમાં મજૂરી કામે આવેલા મતદારોને લેવા આવતા નડ્યો અકસ્માત
- ટેમ્પો ટ્રેક્સમાં સવાર ત્રણના મોત ત્રણ ઇજાગ્રસ્ત
અમદાવાદ:વહેલી સવારે ફોટામાં બગોદરા હાઈવે પર આવેલી બંસીધર હોટલ સામે ટ્રકચાલકે ટ્રકને રોડ ઉપર કોઈપણ જાતની આગળ પાછળ આડાસ વિના, પાર્કિંગ લાઈટ ચાલુ રાખ્યા વિના, આવતા જતા વાહનોને અડચણરૂપ તેમજ અકસ્માત થાય તે રીતે ઉભી રાખી હતી. જેને લીધે હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
બગોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચી કરી કાયદેસરની કાર્યવાહી