અમદાવાદ: લોકડાઉન દરમિયાન ઘરમાં રહેનારા પુરૂષોનું ETV BHARAT દ્વારા સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ETV BHARATની ટીમે શહેરના શિક્ષક, બિઝનેસમેન, ધારાશાસ્ત્રી અને વકીલની મુલાકાત લઇને દિનચર્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો.
અમદાવાદઃ લોકડાઉનના પગલે ઘરમાં રહેનારા પુરૂષોની દિનચર્યા - અમદાવાદના તાજા સમાચાર
કોરોના વાઇરસ સામે લડવા માટે વડાપ્રધાન મોદીએ સમગ્ર ભારતને લોકડાઉન કર્યું છે, ત્યારે અમદાવાદ શહેરમાં ઘરમાં રહેનારા પુરૂષો પરિવારને સમય આપી રહ્યા છે. આ ઉપરાંત ઘરમાં રહેતા પુરૂષો પોતાના કંટાડો દૂર કરવા માટે ગેમ્સ રમવાનું પસંદ કરે છે.
![અમદાવાદઃ લોકડાઉનના પગલે ઘરમાં રહેનારા પુરૂષોની દિનચર્યા ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6580484-thumbnail-3x2-m.jpg)
લોકડાઉનના પગલે ઘરમાં રહેનારા પુરૂષોની દિનચર્યા
લોકડાઉનના પગલે ઘરમાં રહેનારા પુરૂષોની દિનચર્યા
આ તમામ લોકોની પ્રતિક્રિયામાં જાણવા મળ્યું હતું કે, તેમને બહાર નીકળ્યા વિના ચાલતું નથી. જેથી તે લોકો પોતાના પરિવારને સમય ફાળવે છે. આ ઉપરાંત બાળકો સાથે ગેમ્સ રમીને સમય પસાર કરે છે.
Last Updated : Mar 29, 2020, 10:27 PM IST