- કાયદા શાખાના વિદ્યાર્થીઓને Mass Promotion નહીં અપાય
- કાયદાના વિદ્યાર્થીઓની પરીક્ષા ફરજિયાત પણે લેવાશે
- અગાઉ પરીક્ષા મુકુફ રાખવા હાઇકોર્ટમાં કરાઈ હતી અરજી
- શું કહે છે Gujarat High Court Advocates Associationના સેક્રેટરી ?
અમદાવાદ : Gujarat High Court Advocates Associationના સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટે Etv Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અગાઉ વિદ્યાર્થીઓએ પરીક્ષા ઓફલાઈન ન લેવા માટે કોર્ટમાં અરજીઓ કરી હતી. તમે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, જેમ ધોરણ 10 અને 12ની પરીક્ષામાં Mass Promotion આપવામાં આવ્યું છે. તેવી રીતે તેમની પરીક્ષા પણ ઓફલાઈન અથવા તો રદ કરવામાં આવે. બાર કાઉન્સિલે કમિટી બનાવી નિર્ણય લીધો છે કે, કાયદાનો વિદ્યાર્થીઓની પરીક્ષા અંગેનો નિર્ણય યુનિવર્સિટીનો રહેશે.
આ પણ વાંચો : Gujarat High Courtએ કાયદાના વિદ્યાર્થીઓની ઓફલાઇન પરીક્ષા લેવા બાબતે Gujarat Universityને પાઠવી નોટિસ