ગરમીથી બચવાના ઉપાયો સાથે કોર્પોરેશને મૂક્યા LED સ્ક્રીન - AHD
અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં તાપમાન દિવસેને દિવસે વધતું જાય છે, ત્યારે ગરમીથી બચવા માટે શહેરીજનો દરેક પ્રકારની સંભવિત તકેદારી રાખતા હોય છે.
![ગરમીથી બચવાના ઉપાયો સાથે કોર્પોરેશને મૂક્યા LED સ્ક્રીન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3201988-thumbnail-3x2-ahm.jpg)
ahm
પરંતુ અહીં તો કોર્પોરેશન તંત્ર પોતે સજાગ થઇને ગરમી અને લૂથી કેવી રીતે બચવું તેના માટે શહેરમાં જમાલપુર બ્રિજ પર LED સ્ક્રીન મૂકવામાં આવ્યું છે. આ LED સ્ક્રીન પર બતાવવામાં આવે છે કે, ગરમીથી બચવાના ઉપાયો, તકેદારીના પગલા અને સાવચેતી-સલામતી કેવી રીતે રાખવી તેને સતત બતાવવામાં આવી રહ્યું છે.
કોર્પોરેશન હોર્ડિંગ્સના શરણે