અમદાવાદઃ શાહીબાગ આર્મી કેન્ટોન્મેન્ટ મેન્શનમાં (Suicide in Shahibaug Army Cantonment) પંજાબના જવાને આત્મહત્યા કરતા ચકચાર મચી છે. ગુરજયપાલ સિંહ નામના જવાને પોતાની જ રાઈફલ વડે લમણે ગોળી મારી આત્મહત્યા (Punjab Soldier commits suicide in Ahmedabad) કરી હતી. જોકે, પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્યારે શાહીબાગ પોલીસે આ ઘટનાની તપાસ શરૂ (Shahibaug police started investigation) કરી છે.
Suicide in Ahmedabad: શાહીબાગ આર્મી કેન્ટોન્મેન્ટમાં પંજાબના જવાને કરી આત્મહત્યા - શાહીબાગ પોલીસે તપાસ શરૂ કરી
અમદાવાદમાં આવેલા શાહીબાગ આર્મી કન્ટોન્મેન્ટ મેન્શનમાં (Suicide in Shahibaug Army Cantonment) પંજાબના જવાને આત્મહત્યા કરી (Punjab Soldier commits suicide in Ahmedabad) હોવાની ઘટના સામે આવી છે. જોકે, આત્મહત્યાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. પરંતુ પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે.
Suicide in Ahmedabad: શાહીબાગ આર્મી કન્ટોન્મેન્ટમાં પંજાબના જવાને કરી આત્મહત્યા
જવાને ઘરે આવીને જ રાઈફલ વડે કરી આત્મહત્યા
આ અંગે મળતી માહિતી અનુસાર, શાહીબાગ વિસ્તારમાં આર્મી કન્ટોન્મેન્ટ મેન્શનમાં ગુરજયપાલ સિંહ ડ્યૂટી પરથી ઘરે આવ્યો (Punjab Soldier commits suicide in Ahmedabad) હતો. ત્યારબાદ તેણે પોતાની જ રાઈફલ વડે ગોળી મારી આત્મહત્યા કરી (Suicide in Shahibaug Army Cantonment) હતી. જોકે, આત્મહત્યા પાછળનું કારણ તો જાણી શકાયું નથી. પરંતુ પોલીસે તપાસ શરૂ કરી છે.