ગુજરાત

gujarat

ETV Bharat / city

સામ પિત્રોડાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર, EVMને લઇ ઉઠાવ્યા પ્રશ્નો - LoksabhaElection

અમદાવાદ: લોકસભાની ચૂંટણી શરૂ છે અને આ સાથે વિપક્ષી દળોના EVM પર સવાલ ઉઠાવવાનો સિલસીલો પણ ચાલી રહ્યો છે. ત્યારે સામ પિત્રોડાએ EVMની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવ્યો છે. સામ પિત્રોડાએ કહ્યું છે, તેઓ વિના શર્મ ભારતના લોકોને જૂઠ્ઠુ બોલે છે અને લોકો તેમની વાતો માને પણ છે. જેના કારણે કોંગ્રેસે ભારતના નિર્માણમાં જે યોગદાન આપ્યું છે તેના વિશે યુવાનોને વધુ જાણકારી નથી મળી રહી. લોકોને ખોટી રીતે ગુમરાહ કરવામાં આવે છે.વડાપ્રધાન જે કોઇપણ વાત બોલે એ સત્ય જ હોય એ જરૂરી નથી.કોંગ્રેસ પાર્ટી સત્યને બહાર લાવવાનું કામ કરે છે અને સત્યની આ લડાઈ છે હવે કોંગ્રેસ પાર્ટી આમાં વિજેતા બનશે.

સામ પિત્રોડા

By

Published : Apr 19, 2019, 3:17 AM IST

જુઓ વીડિયો...સામ પિત્રોડાએ ભાજપ પર શું આક્ષેપ લાગાવ્યા

સામ પિત્રોડાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર

ABOUT THE AUTHOR

...view details