- નકસલી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાજંલિ અર્પી
- મણિનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના સંતોએ પ્રાર્થના કરી
- જવાનોના આત્માની શાંતિ માટે બે મિનીટનું મૌન પાળ્યું
અમદાવાદ: છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર તથા સૂકમામાં શનિવારે નક્સલીઓએ જવાનોને ઘેરીને તેમના પર હુમલો કર્યો હતો. આ અથડામણમાં 24 જવાન શહીદ થયા છે અને અનેક જવાનો લાપતા છે. નક્સલીઓએ 2 ડઝન કરતા પણ વધારે સુરક્ષાકર્મીઓ પાસેથી તેમના હથિયારો છીનવી લીધા છે. આ દુર્ઘટનાને લઈને અમદાવાદના મણીનગરમાં આવેલા શ્રી સ્વામીનારાયણ ગાંદી સંસ્થાનનના સંતોએ બે મિનીટનું મૌન પાળીને અને સ્વામીનારાયણ ભગવાન સમક્ષ તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી.
છત્તીસગઢમાં થયેલા નક્સલી હુમલાના અન્ય સમાચાર: