અમદાવાદમાં ગરમીનો પ્રકોપ વધવાનો પગલે અમદાવાદના રસ્તાઓ બપોરના સમયે સુમસાન થઈ જાય છે. ગરમીના કારણે મહિલાઓ ચહેરાઓ પર બુકાની પહેરવા મજબૂત થયા છે. ફક્ત મહિલાઓ નહીં પુરુષો પણ કેપ, હેલ્મેટ અને બુકાની પહેરી બહાર નિકળવા મજબૂર થયા છે.
અમદાવાદની ગરમી ‘હાય તૌબા’, લોકો પરેશાન - Trouble
અમદાવાદ: શિયાળો આ વર્ષે વધુ સારો રહ્યો છે. જેના કારણે ગરમીની શરૂઆત થોડી નિરાંતે થઈ હતી. પરંતુ ઉનાળાની શરૂઆત થતા જ ગરમીનો પ્રકોપ વાયુવેગે વધી ગયો છે. જેના કારણે લોકો પરેશાન થયા છે.
અમદાવાદ
તો શહેરના હાઇ-વે પર ટ્રાફિક સિગ્નલ પર લોકો ગરમીના કારણે વધુ પરેશાન થાય છે. આ વર્ષે ઠંડી વધુ પડતા ગરમી પણ ખૂબ જ વધુ પડી રહી છે
આ વખતે જે રીતે ગરમીએ પોતાની ઇનિંગ શરૂ કરી તે જોતા અર્ધશતક નજદીક છે.