અમદાવાદકોરોનાના કારણે સમગ્ર રાજ્યમાં રંગેચંગે મોટા પાયે નવરાત્રિનું આયોજન (covid situation in gujarat) થઈ રહ્યું છે. તેવામાં સોમવારે નવરાત્રિના શુભારંભના (navratri festival 2022) દિવસે જ રાજ્યભરમાં કેટલીક જગ્યાએ વરસાદ વરસતાં (Rain in gujarat on navratri festival) ગરબા આયોજકોની સાથે સાથે ગરબા પ્રેમીઓ પણ (navratri festival 2022) ચિંતામાં મૂકાઈ ગયા છે. અમદાવાદ, વડોદરા સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં જોરદાર વરસાદ શરૂ થયો હતો.
આયોજકોનો છૂટી ગયો પસીનો વડોદરા શહેર કે, જે ગરબા માટે ખૂબ જ પ્રખ્યાત છે. અહીં જ પહેલા નોરતાએ (navratri festival first day) મેઘરાજા વરસતા ગરબા આયોજકોનો પસીનો છૂટી ગયો હતો. અહીં બપોરે 12 વાગ્યા પછી વરસાદ શરૂ (Rain in gujarat on navratri festival) થયો હતો, જે એક કલાક વરસ્યો હતો. જોકે, ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેતા ગરબા આયોજકોનું બીપી હાઈ રહ્યું હતું.
અમદાવાદમાં મેઘમહેર તો આ તરફ અમદાવાદમાં (rain in ahmedabad today news) પણ બપોરે 1 વાગ્યા પછી વરસાદ (Rain in gujarat on navratri festival) શરૂ થયો હતો. અહીં વટવા, કાંકરિયા, સીટીએમ, વસ્ત્રાલ, ઘોડાસર, ઈસનપુર, મણિનગર, નિકોલ, નરોડા, ઓઢવ સહિતના વિસ્તારોમાં અડધો કલાક મેઘરાજા વરસ્યા હતા. તેવામાં હવે ગરબા પ્રેમીઓમાં એક જ ચિંતા છે કે, પાર્ટી પ્લોટમાં તેઓ મન મૂકીને ગરબે ઝૂમી શકશે કે નહીં. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, અહીં અમરેલી અને ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે અનેક જગ્યાએ તો ગરબાના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયું હતું.
2 વર્ષ પછી ગરબાનું આયોજન મહત્વનું છે કે, કોરોના મહામારી પછી રાજ્ય સરકારે 12 વાગ્યા સુધી ગરબા માટે મંજૂરી આપી છે. સાથે જ 12 વાગ્યા પછી પણ ખાણીપીણી બજાર ખૂલ્લી રાખવાની વિશેષ મંજૂરી આપી છે. તેવામાં વરસાદે (Rain in gujarat on navratri festival) ગરબા પ્રેમીઓના રંગમાં ભંગ પાડતાં તેઓમાં નિરાશા (navratri festival 2022) જોવા મળી રહી છે. સાથે જ વેપારીઓમાં પણ ચિંતા જોવા (Rain in gujarat) મળી રહી છે.