ગુજરાત

gujarat

ETV Bharat / city

Railway line from Taranga to Ambaji Abu Road : નવી રેલવેલાઈનનો ખર્ચ અને સામે મળતાં લાભો જાણો - construction of the Taranga Hill Ambaji Abu Road new rail line

ઘણા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી એ હવે પુરી થવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા આખરે તારંગા હિલ (Taranga Hill ) થી અંબાજી, આબુરોડ સુધી રેલવે લાઈન નાખવા માટે લીલી ઝંડી (Railway line from Taranga to Ambaji Abu Road) આપી દેવામાં આવી છે. આ પ્રોજેકટ 2026-27માં પૂર્ણ (construction of the Taranga Hill Ambaji Abu Road new rail line) કરવામાં આવશે.

Railway line from Taranga to Ambaji Abu Road : નવી રેલવેલાઈનનો ખર્ચ અને સામે મળતાં લાભો જાણો
Railway line from Taranga to Ambaji Abu Road : નવી રેલવેલાઈનનો ખર્ચ અને સામે મળતાં લાભો જાણો

By

Published : Aug 3, 2022, 3:49 PM IST

અમદાવાદ : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પર્યટન વધુ વેગ મળે તે માટે ધાર્મિક સ્થળોને રેલથી જોડવાનો નિર્ણય કર્યો છે. જેમાં ગુજરાતના છેલ્લા ઘણા સમયથી અંબાજી રેલવે લાઈન લઈને માગ (New railway track between Ahmedabad Abu road ) હતી. સરકાર દ્વારા અંદાજિત 2798.16 કરોડના ખર્ચે (Taranga Abu Road Railway Project Expenditure ) જૈન તીર્થ તારંગા હિલ (Taranga Hill ) થી અંબાજી, આબુરોડ સુધી રેલવે લાઈન નાખવાની મંજૂરી (Railway line from Taranga to Ambaji Abu Road)આપી દેવામા આવી છે. આ રેલવે લાઇનથી પ્રવાસન વિભાગને વેગ મળશે તેવી આશા સેવાઇ રહી છે.

આ રેલવે લાઇનથી પ્રવાસન વિભાગને વેગ મળશે તેવી આશા સેવાઇ રહી છે

40 લાખ લોકોને મળશે રોજગારી - અમદાવાદ રેલવે વિભાગના (Ahmedabad Railway Division ) અધિકારી જીતેન્દ્ર જયંતે ઈટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે તારંગાથી આબુરોડ વાયા અંબાજી રેલવે લાઈન(Railway line from Taranga to Ambaji Abu Road) નાખવાનો દેશના વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેકટ (PM Modi Dream Project ) છે. આ પ્રોજેકટ થકી 40 લાખ જેટલા લોકોને રોજગાર ( Employment opportunities in Gujarat ) ઉભો થશે. તારંગા હિલ (Taranga Hill )એ જૈન તીર્થ સ્થળ છે અને અંબાજી એ શક્તિપીઠ (Ambaji Railway Line) છે. જેના કારણે પ્રવાસ વિભાગને વધુ વેગ મળશે. આ ઉપરાંત અમદાવાદ આબુરોડ વચ્ચે નવો રેલવે ટ્રેક (New railway track between Ahmedabad Abu road ) પણ પ્રાપ્ત થશે. પ્રોજેકટ 2026-27માં પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ લો બોલો: શાહરૂખ ખાન વડોદરા રેલવે સ્ટેશન પર RO પ્લાન્ટ નાખશે

2798.16 ખર્ચે તૈયાર નવી લાઈન નાખવામાં આવશે- તારંગા- અંબાજી - આબુરોડ (Railway line from Taranga to Ambaji Abu Road) કુલ 116 કિમી નવી રેલવે લાઈન અંદાજિત 2798.16 કરોડના ખર્ચે (Taranga Abu Road Railway Project Expenditure ) તૈયાર કરવામા આવશે. આ લાઈન રાજસ્થાનના સિરોહી જિલ્લા અને ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાંથી પસાર થશે. રેલવે લાઇન પર કુલ 15 સ્ટેશનો પ્રસ્તાવિત છે. જેમાં 8 ક્રોસિંગ અને 7 હોલ્ટ સ્ટેશન અને 11 ટનલ, 54 મોટા પુલ, 151 નાના પુલ, 8 રોડ ઓવર બ્રિજ, 54 રોડ અંડર બ્રિજ/મર્યાદિત ઊંચાઈના પુલ હશે અને તે ઇલેક્ટ્રિફાઇડ ટ્રેક્શન (construction of the Taranga Hill Ambaji Abu Road new rail line) પર ચલાવવામાં આવશે.

આ પણ વાંચોઃ અંગ્રેજોના સમયમાં બનેલો રેલવે પુલ કેવો ધોવાઈ ગયો જૂઓ

પ્રવાસન અને ધાર્મિક સ્થળોને જોડાશે- આ પ્રોજેક્ટના (Railway line from Taranga to Ambaji Abu Road) નિર્માણથી નવા વિસ્તારોમાં રેલ પરિવહન ઉપલબ્ધ થશે અને ગુજરાત અને રાજસ્થાન રાજ્યોના પ્રવાસન અને ધાર્મિક સ્થળોને રેલ પરિવહન દ્વારા જોડવામાં આવશે. જેમાં મુખ્ય પ્રવાસન સ્થળો માઉન્ટ આબુ અને આધ્યાત્મિક કેન્દ્ર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય જૈન મંદિર (Prajapita Brahmakumari Ishwariya University ) છે. દેલવાડાના અંબાજીની સ્થાપના કરવામાં આવશે. તારંગા હિલ (Taranga Hill ) સ્થિત દેવી શક્તિપીઠ જૈન ધર્મનું મુખ્ય તીર્થસ્થાન છે. રેલવે લાઈન આ વિસ્તારમાં આવેલ ડેરી અને માર્બલ ઉદ્યોગના (Marble industry ) વિસ્તરણમાં પણ મદદરૂપ થશે. અને રેલના આગમન સાથે આ વિસ્તારમાં અન્ય ઉદ્યોગો અને ઉદ્યોગો આવવાની શક્યતાઓ ઉભી થશે જેનાથી અહીંના રહેવાસીઓને રોજગારીની તકો ( Employment opportunities in Gujarat ) મળશે.

ABOUT THE AUTHOR

...view details