ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતના પ્રધાન કિર્તીસિંહ વાઘેલાને જાણો - kirti singh vaghela

ગુજરાતની નવી ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓએ આજે શપથ લીધી. જેમાં પ્રધાન તરીકે કિર્તીસિંહ વાઘેલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જાણો કિર્તી વાધેલા વિશે કેટલીક જાણી અજાણી વાતો.

ગુજરાતના પ્રધાન કિર્તીસિંહ વાઘેલાને જાણો
ગુજરાતના પ્રધાન કિર્તીસિંહ વાઘેલાને જાણો

By

Published : Sep 16, 2021, 4:55 PM IST

Updated : Sep 16, 2021, 6:38 PM IST

નામઃ કિર્તીસિંહ પ્રભાતસિંહ વાઘેલા
પિતાનું નામ: પ્રભાતસિંહ
જન્મ તારીખ: 1 જૂન, 1969
જન્મસ્થળ: આકબા
વૈવાહીક સ્થિતિ: પરિણીત
જીવનસાથીનું નામ: કાન્તાબા
સર્વોચ્ચ લાયકાત: અંડર ગ્રેજ્યુએટ
કાયમી સરનામું: ઠે. મેપાજી વાઘેલા દરબારગઢ, મુ. પો. ખારિયા, તા. કાંકરેજ, જિ. બનાસકાંઠા. પિનકોડ : 385 555
મત વિસ્તારનું નામ: કાંકરેજ
અન્ય વ્‍યવસાય: કૃષિ, પશુપાલન
પ્રવૃત્તિઓઃ પ્રદેશ ઉપાધ્યક્ષ, કિસાન મોરચો, ભારતીય જનતા પક્ષ; પ્રદેશ મંત્રી, કિસાન મોરચો, ભા.જ.પ.; જિલ્લા મહામંત્રી, કિસાન મોરચો, ભા.જ.પ. બનાસકાંઠા; મહામંત્રી, ભા.જ.પ. કાંકરેજ તાલુકા; પ્રમુખ, યુવા મોરચો ભા.જ.પ. કાંકરેજ તાલુકા; બૂથ પ્રમુખ, ખારિયા ગામ, તા. કાકરેજ, ભા.જ.પ. ભા.જ.પ.ના પાયાના કાર્યકર્તા તરીકે વિવિધ જવાબદારીઓ વહન કરી છે.
શોખ :લેખન, વાંચન, સાહિત્ય, સંગીત, પ્રવાસ

Last Updated : Sep 16, 2021, 6:38 PM IST

ABOUT THE AUTHOR

...view details