ગુજરાત

gujarat

ETV Bharat / city

GIFT સિટીને બનાવાશે ગ્લોબલ ફાઈનાન્શિયલ હબ, કેન્દ્રિય ગૃહપ્રધાને કરી સમીક્ષા - ગિફ્ટ સિટી ગ્લોબલ ફાઈનાન્શિયલ હબ

અમદાવાદ જિલ્લામાં આવેલા આઈ ક્રિએટ (Presentation of Gift City development works) ખાતે ગિફ્ટ સિટીના વિકાસના કાર્યોનું પ્રેઝન્ટેશન કરવામાં (Presentation of Gift City development works) આવ્યું હતું. કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah at I Create) અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ તમામ માહિતી મૂકવામાં આવી હતી.

GIFT સિટીને બનાવાશે ગ્લોબલ ફાઈનાન્શિયલ હબ, કેન્દ્રિય ગૃહપ્રધાને કરી સમીક્ષા
GIFT સિટીને બનાવાશે ગ્લોબલ ફાઈનાન્શિયલ હબ, કેન્દ્રિય ગૃહપ્રધાને કરી સમીક્ષા

By

Published : May 17, 2022, 8:43 AM IST

અમદાવાદઃ જિલ્લામાં આવેલા I-Create (International Centre for Entrepreneurship and Technology) ખાતે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગીફ્ટ સિટીના વિકાસ કાર્યોનું પ્રેઝન્ટેશન પ્રસ્તુત (Presentation of Gift City development works) કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો-MOU between NFSU Vedanta: બન્ને સંસ્થાઓ સાથે મળીને કયા કયા ક્ષેત્રમાં કરશે સંશોધન? જાણો

ગિફ્ટ સિટીના ડિરેક્ટરે પ્રેઝન્ટેશન રજૂ કર્યું -કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah at I Create) અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સોમવારે સાંજે I Createની (Amit Shah at I Create) મુલાકાત માટે ગયા હતા ત્યારે તેમની સમક્ષ ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેકટર તપન રેએ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. સાથે જ તેમણે ગિફ્ટ સિટીમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની રૂપરેખા આપી હતી. તો આ અવસરે IFSCના ચેરમેન આઈ. શ્રીનિવાસને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રેઝન્ટેશન (Gift City Global Financial Hub) રજૂ કરી ગિફ્ટ સિટીને ગ્લોબલ ફાયનાન્સિઅલ હબ તરીકે પ્રસ્થાપિત કરવા માટેના વિવિધ સૂચનો રજૂ કર્યા હતા.

આ પણ વાંચો-Tribal Community Development: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે છોટાઉદેપૂરના ગામોને મોટી ભેટ આપવાની કરી જાહેરાત

આ મહાનુભાવો પણ રહ્યા ઉપસ્થિત - આ પ્રેઝન્ટેશન સમયે ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાશનાથન, અધિક મુખ્ય સચિવશ્રી પંકજ જોષી સહિતના ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details