ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદઃ જુહાપુરામાં પુષ્પવર્ષા કરી પોલીસનું સ્વાગત કરાયું - undefined

અમદાવાદ શહેર વિવિધ ઘટનાઓનું સાક્ષી રહ્યું છે. આપણે જાણીએ છીએ કે, થોડા સમય પહેલા જ્યારે CAA અને NRCને લઈને થઇ રહેલા વિરોધને ટાળવા જ્યારે શહેર પોલીસ શાહઆલમ પહોંચી હતી, ત્યારે લોકોએ તેમની પર પથ્થરમારો કર્યો હતો, પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.

police welcomed by people with flower
અમદાવાદના જુહાપુરામાં પુષ્પવર્ષા કરી પોલીસનું સ્વાગત કરાયું

By

Published : Apr 24, 2020, 10:58 PM IST

અમદાવાદ: અમદાવાદ શહેર વિવિધ ઘટનાઓનું સાક્ષી રહ્યું છે. આપણે જાણીએ છીએ કે, થોડા સમય પહેલા જ્યારે CAA અને NRCને લઈને થઇ રહેલા વિરોધને ટાળવા જ્યારે શહેર પોલીસ શાહઆલમ પહોંચી હતી, ત્યારે લોકોએ તેમની પર પથ્થરમારો કર્યો હતો, પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.

અમદાવાદના જુહાપુરામાં પુષ્પવર્ષા કરી પોલીસનું સ્વાગત કરાયું

કોરોના વાઈરસે આ ભેદભાવ ખતમ કરી નાખ્યા છે. આજે એ જ પોલીસ કોરોના વાઈરસથી લોકોને બચાવી રહી છે, ત્યારે શાહઆલમ ઉપરાંત જુહાપુરા વિસ્તારના લોકોએ પણ પોતાના વિસ્તારોમાં પોલીસ પર પુષ્પવર્ષા કરીને તેમનું સ્વાગત કર્યું હતું. પોલીસે પણ લોકોને ઘરમાં રહેવા અપીલ કરી હતી.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details