- હનીટ્રેપમાં ફસાવી 20 લાખ રૂપિયા પડાવી લેનાર મુખ્ય આરોપી આશિફ ગેડીયાની ધરપકડ
- અગાઉ 1 મહિલા સહીત 4 આરોપીઓની ધરપકડ કરાઈ છે
- 3 આરોપી હજુ પણ ફરાર
અમદાવાદ : હની ટ્રેપમાં ફસાવી પૈસા પડાવનાર મુખ્ય આરોપીની પોલીસે કરી ધરપકડ, અન્ય 3 ફરાર - ક્રાઈમ ન્યુઝ ઓફ અમદાવાદ
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના વેપારી પાસેથી હનીટ્રેપના ગુનામાં 20 લાખ રૂપિયા પડાવી લેનાર મુખ્ય આરોપી આશિફ ગેડીયાની ધરપકડ કરવામા આવી છે. આ આગાઉ એક મહિલા સહીત 4 આરોપીની ધરપકડ કરવામા આવી હતી. આશિફ પોલીસને થાપ આપી ભાગી રહ્યો હતો. જોકે પોલીસને બાતમી મળતા તેના ઘરેથી આરોપીને ઝડપી લેવામા આવ્યો છે. આ ગુનાના અન્ય 3 ફરાર આરોપીની પોલીસ શોધખોળ કરી રહી છે.

હની ટ્રેપમાં ફસાવી પૈસા પડાવનાર મુખ્ય આરોપીની પોલીસે કરી ધરપકડ, અન્ય 3 ફરાર
અમદાવાદ: સેટેલાઇટ વિસ્તારના વેપારી પાસેથી હનીટ્રેપના ગુનામાં 20 લાખ રૂપિયા પડાવી લેનાર મુખ્ય આરોપી આશિફ ગેડીયાની ધરપકડ કરવામા આવી છે. આ આગાઉ એક મહિલા સહીત 4 આરોપીની ધરપકડ કરવામા આવી હતી. આશિફ પોલીસને થાપ આપી ભાગી રહ્યો હતો. જોકે પોલીસને બાતમી મળતા તેના ઘરેથી આરોપીને ઝડપી લેવામા આવ્યો છે. આ ગુનાના અન્ય 3 ફરાર આરોપીની પોલીસ શોધખોળ કરી રહી છે.
હની ટ્રેપમાં ફસાવી પૈસા પડાવનાર મુખ્ય આરોપીની પોલીસે કરી ધરપકડ, અન્ય 3 ફરાર