- મોદી કેબિનેટનું વિસ્તરણ
- સૌથી વઘુપ્રધાનોએ લીધા શપથ
- મહિલા પ્રધાનોને મળ્યું મહત્વ
- ગુજરાતના 5 પ્રધાનને મળ્યું સ્થાન
ન્યૂઝ ડેસ્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સાંજે કેબિનેટનું વિસ્તરણ(Modi Cabinet Expansion) કર્યું. 15 કેબિનેટ પ્રધાન સાથે 28 રાજ્ય પ્રધાને શપથ લીધા. 8 વર્ષમાં પહેલી વખત સૌથી વધારે કેબિનેટ પ્રધાનોએ શપથ લીધા
- 28 રાજ્ય પ્રધાનએ લીધા શપથ
- 7 મહિલાઓએ રાજ્યપ્રધાન તરીકે લીધા થપથ
- મોદી કેબિનેટમાં કુલ 11 મહિલા પ્રધાનો
- 2014માં મોદી પ્રધાન મંડળમાં 7 મહિલા પ્રધાન હતા
- 2019માં મોદી પ્રધાનમંડળમાં 6 મહિલા પ્રધાન હતા