- સરદાર ધામનું વડાપ્રધાન મોદી દ્વારા લોકાર્પણ
- મોદીએ દેશને પાઠવી તહેવારોની શુભેચ્છા
- કન્યા છાત્રાલયનો શિલાન્યાસ પણ કર્યો
અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફ્રસિંગના માધ્યમથી આજે (શનિવાર) સરદારધામ ભવનનું લોકાર્પણ કર્યું હતું. અને સરદારધામ-દ્વિતીય ચરણના કન્યા છાત્રાવાસના નિર્માણ માટે ભૂમિ પૂજન પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન અને ઉપમુખ્ય પ્રધાન હાજર રહ્યા હતા.
સરદાર ધામની વિશેષતા
- ભવનના બેઝમેન્ટ પાર્કિંગમાં 450થી વધુ ગાડીઓના થઈ શકશે પાર્કિંગ
- 50 વધુ 3 સ્ટાર સુવિાધા ધરવાતા ટ્રસ્ટી વિશ્રામ ગૃહ
- કાનૂની માર્ગદર્શન, સમાજ સુરક્ષા જેવી પ્રવૃતિઓ માટે 8થી વધુ કાર્યાલય
- ભવનના પ્રવેશ દ્વારમાં સરદારની 50 ફૂટ ઉંચી કાસ્ટની મૂ્ર્તી 3.50 કરોડ રૂપિયાના ખર્ચે સ્થાપિત કરવામાં આવશે
આ પણ વાંચો :વડાપ્રધાન મોદીએ આજે અમદાવાદમાં બનેલા સરદાર ધામનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું