અમદાવાદઅત્યારે જૈનોનો પવિત્ર પર્યુષણ પર્વને (paryushan parv 2022) ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (Ahmedabad Municipal Corporation) 24થી 31 ઓગસ્ટ દરમિયાન કતલખાના બંધ રાખવાનો હુકમ (Order to close Slaughterhouse) કર્યો છે. તો આ હુકમને એક અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં (gujarat high court news) પડકાર્યો છે. અરજદારના વકીલે રજૂઆત કરી હતી (Petition in High Court) કે, પર્યુષણને અનુલક્ષીને 18 ઓગસ્ટે AMCએ શહેરમાં કતલખાના બંધ રાખવા માટે જે હુકમ (order to close down slaughterhouses of ahmedabad) કર્યો છે. તે 2 લોકોએ કરેલી અરજીઓને ધ્યાનમાં રાખીને કર્યો છે.
હુકમ મૂળભૂત હકોનો ભંગ અરજદારે રજૂઆત કરી હતી કે, અમદાવાદમાં એક કતલખાનુ આવેલું છે, જેને પર્યુષણ પર્વ (paryushan parv 2022) દરમિયાન બંધ કરવાના હુકમથી (Order to close Slaughterhouse) લોકોના મૂળભૂત હકોનો ભંગ થાય છે. અરજદારના વકીલે ભૂતકાળમાં એક અરજીની સુનાવણી દરમિયાન જે થયું હતું. તેને રજૂ કરતા કહ્યું હતું કે, હાઈકોર્ટે મૌખિક ટકોર કરી હતી કે, સરકાર લોકોની ખાવાની આદત પર રોક લગાવી શકે નહીં, જેથી આ પ્રકારના હુકમને રદ (order to close down slaughterhouses of ahmedabad) કરવો જોઈએ.
આ પણ વાંચોGPSCની મુખ્ય પરીક્ષા અરજદારને આપવા દેવા હાઈકોર્ટનો આદેશ