- 16 દિવસની એક્ટીવિઝન થીમ
- મહિલાઓ પર થતી હિંસા અટકાવવા શરૂ કરાયું અભિયાન
- બાળકો પાસે પ્રતિજ્ઞા લેવડાવાઇ વજ્ર ઑ-ફોર્સ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓ પરના અત્યાચાર ઘટાડવા પ્રતિજ્ઞા લેવડાવાઇ
અમદાવાદ: મહિલાઓ પર થતા અત્યાચારને અટકાવવા માટે અને જાતીય હિંસા અંગે તમામ વર્ગના લોકોને માહિતી આપી શકાય તે માટે અમદાવાદમાં વજ્ર ઑ-ફોર્સ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન દ્વારા યુનાઇટેડ સાથે મળીને એક પ્રકારની એક્ટિવિટી શરૂ કરવામાં આવી છે જેમાં બાળકો પાસે પ્રતિજ્ઞા લેવડાવાઇ હતી.