- અમદાવાદ NSUIનું કોંગ્રેસ નિર્માણ અભિયાન
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાં જ NSUI સક્રિય
- શહેરમાં કોંગ્રેસે કરેલા કામોની પત્રિકા વહેંચવામાં આવશે
અમદાવાદઃ શહેરના પ્રથમ મેયર અને દરિયાપુર વોર્ડના કોર્પોરેટર સરદાર વલ્લભભાઈ પટેલના શાસનકાળ દરમિયાન કોંગ્રેસ દ્વારા અમદાવાદ શહેરોમાં કરવામાં આવેલી કામગીરીઓની NSUI દ્વારા એક યાદી બનાવવામાં આવી છે. જેમાં તેમનું માનવું છે કે, કોંગ્રેસ શાસન કાળ દરમિયાન અમદાવાદ શહેર નિર્માણ પાછળ કોંગ્રેસનો સિંહ ફાળો રહેલો છે. જેનાથી નાગરિકોને વાકેફ કરવા ખૂબ જરૂરી હોવાથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે હવે NSUI ઘરે-ઘરે અને હોર્ડિંગ્સના મારફતે કોંગ્રેસના શાસન કાળ દરમિયાન થયેલા કામોની યાદીથી લોકોને માહિતગાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
કેટલા દિવસ સુધી ચાલશે NSUIનું નિર્માણ અભિયાન?