ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી તરીકે રઘૂ શર્માની નિમણૂક કરવામાં આવી છે. રાજીવ સાતવના અવસાન બાદ ગુજરાતમાં કોઈને જવાબદારી સોંપવામાં આવી ન હતી, આથી ત્યાર બાદ રઘૂ શર્માની નિમણૂક કરવામાં આવી છે.
ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી નિમાયા - કનૈયા કુમાર
કનૈયા કુમાર અને જિગ્નેશ મેવાણી બાદ ગુજરાત કોંગ્રેસમાંથી વધુ એક નિમણૂક કરવામાં આવી છે. આજે ગુરૂવારના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રઘૂ શર્માની નિમણૂક કરવામાં આવી છે.
![ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી નિમાયા New in-charge of Gujarat Congress appointed](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13292354-thumbnail-3x2-raghu.jpeg)
ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી નિમાયા
ઉલ્લેખનીય છે કે, હાલ જ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને કનૈયા કુમાર કોંગ્રેસમાં જોડાયા છે. આ અગાઉ હાર્દીક પટેલને પણ કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: