ગુજરાત

gujarat

ETV Bharat / city

Monsoon Ahmedabad 2022 : જો.. જો..આ જગ્યા પર ભુવો પડવાની શક્યતા, શહેરમાં એવા કેટલા રોડ છે જાણો - અમદાવાદના 220 સેટલમેન્ટ રોડની યાદી

આગામી સમયમાં ચોમાસુ 2022 નજીક (Monsoon Ahmedabad 2022 ) આવ્યું છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશનનું ચોમાસુ આયોજન કરતાં રોડ રસ્તાના કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. પરંતુ તાજેતરમાં જ ગટરનું કામકાજ પૂર્ણ થયું હોવાથી રોડ બેસી ન જાય તે માટે ફરતે બેરીકેટ (Warning boards on roads in Ahmedabad) લગાવી દેવામાં આવ્યા છે.

Monsoon Ahmedabad 2022 : જો.. જો..આ જગ્યા પર ભુવો પડવાની શક્યતા, શહેરમાં એવા કેટલા રોડ છે જાણો
Monsoon Ahmedabad 2022 : જો.. જો..આ જગ્યા પર ભુવો પડવાની શક્યતા, શહેરમાં એવા કેટલા રોડ છે જાણો

By

Published : Jun 22, 2022, 4:03 PM IST

અમદાવાદ- શહેરમાં ચોમાસામાં દર વર્ષે રોડ તૂટી જવા કે રોડ રસ્તા નવા બનાવ સામે આવતા હોય છે. તાજેતરમાં થયેલા નવા ખોદકામવાળા રોડની યાદી તૈયાર કરવામાં આવી છે. સાથે નવા રોડ તૈયાર કરવામાં આવ્યા છે ત્યાં અમદાવાદમાં રસ્તાઓ પર ચેતવણીના બોર્ડ (Warning boards on roads in Ahmedabad) જોવા મળ્યાં છે.ચોમાસુ ((Monsoon Ahmedabad 2022 ) ) નજીક છે ત્યારે જાહેર ચેતવણીના બોર્ડ અને રસ્તા ફરતે બેરીકેટ (Warning boards on roads in Ahmedabad) લગાવવામાં આવ્યા છે.

220 રોડ કે ગટરના ખોદકામની કામગીરી પૂરી થઇ છે ત્યાં ભુવો પડવાની શક્યતા

શહેરમાં 220 રોડ બેસી જવાની સંભાવના - શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે રોડ રસ્તા બનાવમાં આવી રહ્યા છે. પરંતુ કોર્પોરેશનને પોતાની કામગીરીમાં વિશ્વાસ ન હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. શહેરમાં પ્રિ મોન્સૂન કામગીરી લઈ શહેરમાં 220 રોડ કે ગટરના ખોદકામને(List of 220 Settlement Roads in Ahmedabad) લઈને કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પરંતુ તાજેતરમાં બનાવેલ રોડ વરસાદમાં સેટલમેન્ટ થવાની સંભાવમાં હોવાથી ખોદકામ બાદ રીપેર કરવામા આવેલ રોડ ફરતે બેરીકેટ (Warning boards on roads in Ahmedabad) લગાવી દેવામાં આવ્યા છે.

અમદાવાદમાં રસ્તા અંગે ચેતવણીનું બોર્ડ

નવા બનાવેલ રોડ પર પસાર ન થવાની અપીલ -અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ રોડની કામગીરીની તપાસ (Monsoon Ahmedabad 2022 ) કરી હતી.જેમાં રાહદારીઓને ચેતવણી આપતા બોર્ડ મુકવામાં આવ્યા હતાં. જેમાં કોઈપણ રાહદારીએ આ રોડ પર પસાર ન થવાની અપીલ (Warning boards on roads in Ahmedabad) કરવામાં આવી છે.જે થી કોર્પોરેશનના આ રોડ ચોમાસા બેસી જવાની સંભાવના હોય તેવું લાગે છે.

220 રોડની યાદી જાહેર કરશે AMC - ચોમાસાના વરસાદ (Monsoon Ahmedabad 2022 ) પહેલા જ રોડ પૂર્ણ કરી દેવાના દાવા કરતું કોર્પોરેશન હવે રોડ સેટલમેન્ટ જણાવી રોડ ફરતે બેરીકેટ લગાવી રહ્યું છે. ટૂંક સમયમાં જ અમદાવાદના 220 સેટલમેન્ટ રોડની યાદી (List of 220 Settlement Roads in Ahmedabad) સોશિયલ મીડિયા દ્વારા કોર્પોરેશન (Warning boards on roads in Ahmedabad) જાહેર કરશે.

ABOUT THE AUTHOR

...view details