ગુજરાત

gujarat

ETV Bharat / city

નોકરી ન મળતા દિવ્યાંગ મહિલા આ રીતે બન્યા આત્મનિર્ભર - દિવ્યાંગ મહિલા

અમદાવાદમાં નારી શક્તિના Nari Shakti 2022 એક બાદ એક ઉત્તમ ઉદાહરણ સામે આવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર એક મહિલા દિવ્યાંગ હોવા છતાં રિક્ષા ચલાવી પરિવારનું pink auto project ગુજરાન ચલાવતી અદભૂત વાત સામે આવે છે. શું છે આ વાત આવો જાણીએ વિગતવાર.

દિવ્યાંગ મહિલાએ નારીઓ માટે અનોખો ચીલો ચાતર્યો
દિવ્યાંગ મહિલાએ નારીઓ માટે અનોખો ચીલો ચાતર્યો

By

Published : Aug 16, 2022, 10:15 AM IST

અમદાવાદ દેશમાં આજે મહિલા દરેક ક્ષેત્રે પોતાનું મહત્વ પૂર્ણ (Nari Shakti 2022) યોગદાન આપી રહી છે. દેશને આઝાદીમાં પણ નારીએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમજ આજના આધુનિક યુગમાં પણ નારી પણ નર કોઈ પાછળ નથી. પોતાના પરિવાર માટે દુનિયા (pink auto project) સામે પણ લડવા તૈયાર થઈ જાય છે. આજે આપણે એવી જ મહિલાની વાત કરવા જઈ રહ્યા છે. જે પોતે દિવ્યાંગ હોવા છતાં પણ રીક્ષા ચલાવી પોતાના પતિને આર્થિક (Atmanirbhar Women in Gujarat) રીતે મદદરૂપ થઇ રહી છે.

આ પણ વાંચો નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ, સેંકડો દર્દીઓને આપી રહી છે રાહત દિવ્યાંગ હોવાથી નોકરી ન મળી

આ પણ વાંચોનારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ, સેંકડો દર્દીઓને આપી રહી છે રાહત

દિવ્યાંગહોવાથી નોકરી ન મળી અંકિતા બેને જણાવ્યું હતું કે, મેં રીક્ષા ચાલુ કરતા પહેલા અનેક પ્રાઇવેટ સેક્ટરમાં કામ કર્યું છે. પરંતુ અંગ્રેજી ઓછું આવડતું હોવાથી અને શારીરિક રીતે દિવ્યાંગ હોવાથી યોગ્ય નોકરી મળતી ન હતી. જ્યાં નોકરી મળી ત્યાં અન્યની સરખામણીમાં પગાર ઓછો મળતો હતો. એટલે અંતે રીક્ષા ચલાવવાનું નક્કી કર્યું. રીક્ષા કરતા બીજા પણ અનેક બેઠા બેઠા કામ કરી શકાય છે. પરંતુ ઘરની પરિસ્થિતિ સારી ના હોવાના કારણે દુકાનને અન્ય ચીજ (Mahila Pink Auto Project) વસ્તુમાં રોકાણ કરી શકાય તેમ ન હતું. તેથી રીક્ષા ચલાવવાનું નક્કી કર્યું જેમાં રોજનું રોજ કમાઈ શકાય છે. જેના કારણે પરિવારને પણ મદદ રૂપ થઈ શકાય છે. રિક્ષાના કારણે હું મારી મરજી (pink auto rickshaw) મુજબ ગમે ત્યારે રીક્ષા ચલાવી શકું છું.

આ પણ વાંચો21મી સદીમાં મહિલા બની પરિવાર માટે એક આધાર જે હજારો નહી પણ લાખો માટે છે પ્રેરણાત્મક

પોલીસ સ્ટાફ પૂરતો સહયોગ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં હું ચાંદખેડાથી કાલુપુર આ તમામ રૂટ પોલીસ સ્ટાફ તેમજ રીક્ષા ચાલક ભાઈઓનો પૂરતો સપોર્ટ મળી રહ્યો છે. પેસેન્જરો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ છેલ્લા થોડા સમય અકસ્માત થયા પહેલા જ રીક્ષા ચાલવી શક્તિ ન હતી. પરંતુ દિવાળી બાદ ફરી એકવાર રીક્ષા ચલાવવાનું શરૂ કરીશ. આજના સમયમાં રીક્ષા ચલાવવું પડકાર છે. પરંતુ દરેકની ફેમિલી અને સમાજ સપોર્ટ કરે તો દરેક પડકારનો સામનો કરી શકાય છે. મહિલા વધુ પોતાના પગ પર પગભર થાય તે માટે એક પહેલ શરૂ કરવામાં આવી છે. જેના અંતર્ગત પિંક ઓટો કરીને પ્રોજેક્ટ અમલમાં દિવાળી સુધીમાં અમલમાં (pink auto price) મુકવામાં આવશે. જેમાં રીક્ષા ચાલક પણ મહિલા હશે જેમાં પેસેન્જર પણ મહિલા જ રહેશે.

ABOUT THE AUTHOR

...view details