- સ્થાનિક સ્વરાજની 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન
- વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા પહોંચ્યાં
- ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ અમદાવાદના વસ્ત્રાલ માધવ સ્કૂલમાં મતદારો મત આપવા પહોંચ્યાં - ગુજરાત ઇલેક્શન અપડેટ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરુ થઈ ચૂક્યું છે, ત્યારે અમદાવાદના વસ્ત્રાલ વોર્ડની માધવ સ્કૂલમાં મતદારો વહેલી સવારથી જ મતદાન કરવા પહોંચ્યાં છે. આ બૂથ પર રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ મતદાન કરવા આવશે. ત્યારે મતદારો મતદાન કરવા પહોંચ્યાં છે.

વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા પહોંચ્યાં
અમદાવાદઃ શહેરના વસ્ત્રાલ વોર્ડની માધવ સ્કૂલમાં મતદારો વહેલી સવારથી જ મતદાન કરવા પહોંચ્યાં છે. વસ્ત્રાલમાં મતદારો મતદાન કરવા પોહચ્યાં તે પહેલાં તંત્ર દ્વારા અનેક પ્રકારની સાવચેતી રાખવામાં આવી છે. જેમાં કોરોનાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ખાસ વ્યસવસ્થા કરવામાં આવી છે. આ મતદાનનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ અમદાવાદ વસ્ત્રાલ માધવ સ્કૂલમાં મતદારો મત આપવા પોહચ્યાં