અમદાવાદઃ અમદાવાદના કોટ વિસ્તાર સહિત રાજ્યના અન્ય શહેરોમાં લાગુ કરવામાં આવેલા કરફ્યૂમાંથી લોકોને મુક્તિ આપવામાં આવી છે, જેથી હવે કોટ વિસ્તારના લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે મોટી સંખ્યામાં આવ્યા છે. જોકે કરફ્યૂ પૂરો થયો છે કોરોના નહીં. જેથી લોકોએ લોકડાઉનનું પાલન કરવું પડશે.
અમદાવાદ: કરફ્યૂ પૂરો પણ કોરોના યથાવત, લોકોને લોકડાઉનનું પાલન કરવું પડશે - ગુજરાતમાં લોકડાઉનની અસર
અમદાવાદના કોટ વિસ્તાર સહિત રાજ્યના અન્ય શહેરોમાં લાગુ કરવામાં આવેલા કરફ્યૂમાંથી લોકોને મુક્તિ આપવામાં આવી છે, જેથી હવે કોટ વિસ્તારના લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે મોટી સંખ્યામાં આવ્યા છે. જોકે કરફ્યૂ પૂરો થયો છે કોરોના નહીં. જેથી લોકોએ લોકડાઉનનું પાલન કરવું પડશે
અમદાવાદઃ કરફ્યુ પૂરુ પણ કોરોના યથાવત
શહેરમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જે કરફ્યુ મુક્ત થતા લોકો એક સાથે મોટી સંખ્યામાં બહાર આવ્યા છે. જેથી કોરોનાનું સંક્રમણ વધવાની શકયતા છે, જેથી લોકો ચુસ્તપણે લોકડાઉનનું પાલન કરશે તો કોરોના પર નિયંત્રણ મેળવી શકાશે.