નામ: કુબેર ડીંડોર
પિતાનું નામ: મનસુખભાઈ
જન્મ તારીખ: 1 જૂન, 1970
જન્મસ્થળ: ભંડારા
વૈવાહીક સ્થિતિ :પરિણીત
જીવનસાથીનું નામ: જાગૃતિબહેન
નામ: કુબેર ડીંડોર
પિતાનું નામ: મનસુખભાઈ
જન્મ તારીખ: 1 જૂન, 1970
જન્મસ્થળ: ભંડારા
વૈવાહીક સ્થિતિ :પરિણીત
જીવનસાથીનું નામ: જાગૃતિબહેન
સર્વોચ્ચ લાયકાત: ડોક્ટરેટ
અન્ય લાયકાત: એમ.એ., પી.એચ.ડી.
કાયમી સરનામું: 315, સેવાશ્રમ, અમરદીપ સોસાયટી, કોલેજ રોડ, મુ. પો. સંતરામપુર, જિ. મહીસાગર. પીનકોડ- 389 260
મત વિસ્તારનું નામ: સંતરામપુર
અન્ય વ્યવસાય: એસોસિયેટ પ્રોફેસર, શ્રી શેઠ એચ. પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તલોદ, સાબરકાંઠા
પ્રવૃત્તિઓઃ ચેરમેન, વનવિકાસ નિગમ, 2014-17. મહામંત્રી, આદિજાતિ મોરચો, ગુજરાત પ્રદેશ ભા.જ.પ. 2013થી કાર્યરત
શોખ: વાંચન-લેખન, ક્રિકેટ