જ્યારે કોંગ્રેસે ક્ષત્રિય, વણિક અને મુસ્લિમને એક-એક ટિકિટ ફાળવી છે, જ્યારે બાકીની 6 રિઝર્વ સીટોમાં 4 આદિવાસી અને 2 એસ.સી કેન્ડીડેટને ટિકિટ આપવામાં આવી છે. મહત્વનું છે કે, 26માંથી 4 સીટો ST માટે જ્યારે 2 સીટો એસ.સી માટે રિઝર્વ હતી.
કોંગ્રેસે જાહેર કરેલ ઉમેદવારોના જાતિગત સમીકરણો નીચે મુજબ છે.
SC અનામત
- કચ્છ - નરેશ મહેશ્વરી - એસસી
- અમદાવાદ પશ્ચિમ - રાજુ પરમાર - એસસી