- અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂઆત
- વીજળીના કડાકા સાથે સમગ્ર શહેરમાં વરસાદી માહોલ
- જગન્નાથની રથયાત્રા નીકળે તે પહેલા જ મેઘો થયો મહેરબાન
અમદાવાદ : શહેરમાં પારંપરિક જગન્નાથજીની રથયાત્રા( 144th Jagannath Rathyatra )ને લઈ અસમંજસ ચાલી રહી હતી. જેનો 2 દિવસ અગાઉ જ સરકાર દ્વારા રથયાત્રા નીકળવા દેવા માટે સરકાર દ્વાર લીલીઝંડી આપવામાં આવી હતી, પરંતુ જગતનો દેવાધિદેવ નગરચર્યાએ નીકળે તે પહેલા જ મેઘો( Rain In Ahmedabad ) મહેરબાન થયો છે. આ વર્ષે નગરયાત્રા નીકળે તે પહેલા જ મેઘરાજાનું સમગ્ર શહેરમાં રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો:Rain Forecast: ગુજરાતમાં 10 જુલાઈથી વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ