અમદાવાદ- આવતીકાલે રવિવારના રોજ અમદાવાદના (IPL 2022 final in Ahmedabad ) નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર IPL-2022 ની ફાઇનલ (IPL 2022 Final ) ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે (IPL 2022 Final ) યોજાશે. IPL ફાઇનલની તૈયારીઓને (Gujarat Titans and Rajasthan Royals in the final of IPL 2022) આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મેચ પૂર્વે સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
બોલિવૂડ સ્ટાર્સ કરશે પરફોર્મન્સ - આવતીકાલે સાંજના 6:30 કલાકે એ.આર.રહેમાન, રણવીર સિંહ મોહિત ચૌહાણ, બેની દયાલ, શ્યામક દાવર અને અન્ય પ્રર્ફોર્મર દ્વારા સ્ટેડિયમ પર પરફોર્મ કરાશે. સ્ટેડિયમની (IPL 2022 final in Ahmedabad )અંદર આ માટે અદ્ભુત (Gujarat Titans and Rajasthan Royals in the final of IPL 2022)લાઇટિંગ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ભારતીય ક્રિકેટ ટીમની 90 વર્ષની જર્નીને દર્શાવવામાં આવશે. ભારતની રાષ્ટ્રીય ટીમ સૌપ્રથમ 1932માં ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સના મેદાન પર ઇન્ટરનેશનલ ટેસ્ટ મેચ રમી હતી.આ ઉપરાંત ભારતની આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પણ કાર્યક્રમ (IPL 2022 Final ) યોજવામાં આવશે.
આ પણ વાંચોઃ IPL 2022: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ જોવા જવાનો છો તો, જાણો વાહન પાર્કિંગ માટે શું છે સુવિધા