ગુજરાત

gujarat

ETV Bharat / city

નવી સ્ક્રેપિંગ પોલીસી જાહેર, સ્ક્રેપ સાથે સંકળાયેલા વેપારીઓથી લઈ કામદારોને નવી ઉર્જા અને સુરક્ષા મળશે - ગુજરાતમાં સંબોધશે ઈન્વેસ્ટર સમિટ

pm modi
pm modi

By

Published : Aug 13, 2021, 11:09 AM IST

Updated : Aug 13, 2021, 12:31 PM IST

11:49 August 13

ઇન્સ્ટ્રીઝ માટે મોદીનું સૂચન

  • આવનરા 25 વર્ષ માટે તમારે પણ મહેનત કરવી પડશે આત્મનિર્ભરની થીમ હોવી જોઈએ
  • ગ્રીન એન્ડ ક્લીન મોબિલિટી માટે સરકાર તમામ ક્ષેત્રે વ્યાપક કામ કરી રહી છે
  • તમને જે મદદ જોઈએ એ આપવા સરકાર તૈયાર છે

11:49 August 13

23,000 કરોડનું સ્ક્રેપ સ્ટીલ ઇમ્પોર્ટ કરવામાં આવ્યું

  •  એનર્જી રિકવરી નહિ બરાબર છે, કિંમતી મેટલની રિકવરી નથી થતી, અને જો વિજ્ઞાનિક આધારિત સ્કેરેપ થશે તો આવા મહત્વના મેટલ પણ રિકવરી કરી શકાશે: વડાપ્રધાન મોદી

11:46 August 13

ગુજરાતના અલંગને શિપ રિસાયકલ તરીકે ગણવામાં આવે છે

  • આ સ્થળે ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે, મેનપાવર પણ છે, જેથી અલંગ વાહન સ્ક્રેપ માટેનું મહત્વનું સેન્ટર બની શકે છે. : PM મોદી

11:42 August 13

જૂની ગાડી સ્ક્રેપ કરવાથી સર્ટિફિકેટ મળશે : વડાપ્રધાન મોદી

  • જૂની ગાડી સ્ક્રેપ કરવાથી સર્ટિફિકેટ મળશે : વડાપ્રધાન મોદી
  •  જેથી નવી ગાડીના રજીસ્ટ્રેશન માટે કોઈ ફી નહિ : વડાપ્રધાન મોદી
  •  રોડ ટેક્સ માટે છુટ આપવામાં આવશે : વડાપ્રધાન મોદી
  •  જૂની ગાડીમાં રોડ એક્સિડન્ટ નો ખતરો વધારો છે તેથી તેનાથી મુક્તિ મળશે, પ્રદુષણ ઓછું થશે  : વડાપ્રધાન મોદી
  • ગાડીની એજ જોઈને સ્ક્રેપ નહિ કરવામાં આવે : વડાપ્રધાન મોદી
  • ઓટોમોટેડ સેન્ટર પર તેનું ટેસ્ટિંગ કરવામાં આવશે પછી સ્ક્રેપ કરવામાં આવશે. : વડાપ્રધાન મોદી

11:40 August 13

આવનારા 25 વર્ષ મહત્વના છે : વડાપ્રધાન મોદી

  • આવનારા 25 વર્ષ મહત્વના છે  : વડાપ્રધાન મોદી
  • કામકાજ ની પદ્ધતિ, રહેવાની સિસ્ટમ લાઈફ સ્ટાઇલ આ તમામમાં મોટો બદલાવ થશે  : વડાપ્રધાન મોદી
  • પર્યવારણ, જમીન, સંસાધન, રો મટીરીયલ તમામ ની કાળજી રાખવી જરૂરી છે  : વડાપ્રધાન મોદી
  • જે મેટલ આજે ઉપલબ્ધ છે એ ક્યારે રેર થઈ જશે એ કહેવું પણ મુશ્કેલ છે  : વડાપ્રધાન મોદી
  • રસ્તાઓ, સરકારી બિલ્ડીંગ, આવાસ યોજના બનાવવા માટે રિસાયકલ વેસ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે

11:39 August 13

નવી સ્ક્રેપિંગ પોલિસી વેસ્ટ 2 વેલ્થ સુધીની મહત્વની કડી : વડાપ્રધાન મોદી

  • નવી સ્ક્રેપિંગ પોલિસી વેસ્ટ 2 વેલ્થ સુધીની મહત્વની કડી: વડાપ્રધાન મોદી
  • આ પોલિસી દેશના શહેરોમાં પ્રદુષણ દૂર કરવા માટે મહત્વનું: વડાપ્રધાન મોદી
  • આ પોલિસી ઓટો સેકટર, મેટર સેકટરમાં નવી ઉર્જા આપવામાં આવશે: વડાપ્રધાન મોદી
  • 10,000 કરોડનું નવું ઇન્વેસ્મેન્ટ આવશે, નવી રોજગારી ઉભી થશે: વડાપ્રધાન મોદી

11:36 August 13

આગામી 25 વર્ષ દેશ માટે મહત્વના છે : વડાપ્રધાન મોદી

  • આગામી વર્ષોમાં આપણા વ્યાપારી જીવનમાં મોટો પરિવર્તન આવશે  : વડાપ્રધાન મોદી
  • આગામી 25 વર્ષ દેશ માટે મહત્વના છે : વડાપ્રધાન મોદી
  • 75 માં સ્વતંત્રતા દિન પહેલાનો આ કાર્યક્રમ આત્મનિર્ભર માટે નો મહત્વનો દિવસ
  • આજે સ્ક્રેપ પોલિસી લોન્ચ કરવામાં આવી
  • આ પોલિસી દેશને નવી ઓળખાણ આપશે
  • સાયન્ટિફિક મેથડ થી જુના વાહનો ને રોડ પર થી દુર કરવામાં આવશે
  • દેશની અર્થવ્યવસ્થા માટે મોબિલિટી મહત્વની છે
  • આર્થિક વિકાસ માટે પણ મોબિલિટી મહત્વની
  • 21 સદીનું ભારત ક્લીન ભારત બને તેવી સમયની માંગ

11:33 August 13

રાજ્ય સરકાર સ્ક્રેપ પોલિસી બાબતે 6 જેટલા એમ.ઓ.યુ કરશે

  • રાજ્ય સરકાર સ્ક્રેપ પોલિસી બાબતે 6 જેટલા એમ.ઓ.યુ કરશે
  • 1. મહિન્દ્રા મોટર્સ
  • 2. કટારીયા મોટર્સ
  • 3.ટાટા મોર્ટસ
  • 4. મોર્ડન ઈન્ફ્રાસ્ટ્રક્ચર
  • એમ. ઓ. યુ. કરનારી કંપની

11:25 August 13

વિશ્વની તમામ મોટી બ્રાન્ડ દેશમાં : નીતિન ગડકરી

  • વાહનની વયમર્યાદા પૂર્ણ થઈ હશે તેવા વાહનોનું કોમ્યુટર સિસ્ટમ થકી ચેકીંગ કરવામાં આવશે અને કોમ્પ્યુટર સિસ્ટમથી વાહનનું ફિટનેસ અને બોડી પરફેક્ટ નહિ હોય તો કોમ્પ્યુટર જ વાહનને રીજેક્ટ કરશે અને પછી વાહન સ્ક્રેપમાં મોકલવામાં આવશે: નીતિન ગડકરી

11:11 August 13

વ્હાનોની સમય મર્યાદા પૂર્ણ થયા પછી સ્ક્રેપ ફરજીયાત નથી : નીતિન ગડકરી

  • 7.5 લાખ કરોડનું ટન ઓવર છે : નીતિન ગડકરી
  • વ્હાનોની સમય મર્યાદા પૂર્ણ થયા પછી સ્ક્રેપ ફરજીયાત નથી, ફક્ત રજીસ્ટ્રેશન ફી વધારવામાં આવી છે : નીતિન ગડકરી
  • આ પોલિસી કેન્દ્ર સરકાર ને જીએસટીમાં 30 થી 40 ટકા, રાજ્ય સરકારને જીએસટીમાં 30 ટકા આવક થશે : નીતિન ગડકરી
  • જે લોકો સ્ક્રેપમાં ગાડી આપશે તેઓને નવા વાહનો માં રજીસ્ટ્રેશન અને રોડ ટેક્ષમાં સહાય આપવામાં આવશે : નીતિન ગડકરી
  • બેલજીયમ અમે જાપાન આ મુદ્દે સારું કામ કરી રહ્યા છે : નીતિન ગડકરી
  • 150 કિલોમીટર દૂર ના જવું પડે તેવી વ્યવસ્થા સ્ક્રેપ માટે કરવામાં આવશે : નીતિન ગડકરી
  • આજુ બાજુના દેશોમાં સ્ક્રેપ ની વ્યવસ્થા નથી અને જો 2 લાખ ટન ભરેલું શિપ કંડલા પોર્ટ આવશે તો ઇકોનોમી ફાયદો થશે.: નીતિન ગડકરી
  • અલંગમાં ઇન્ટિગ્રેટેડ સ્ક્રેપીગ હબ બનાવવાનું આયોજન : નીતિન ગડકરી

11:10 August 13

પોલ્યુશન નોર્મસ બાબતે અનેક અભ્યાસ કર્યા : નીતિન ગડકરી

  • પોલ્યુશન નોર્મસ બાબતે અનેક અભ્યાસ કર્યા : નીતિન ગડકરી
  • પેટ્રોલિયમ કંપનીએ વધુ સપોર્ટ કર્યો : નીતિન ગડકરી
  • વાહનો ના ફિટનેસ રોડ સેફટી અને ફ્યુલ એફિઝિયનસી કરવામાં આવી, એરબેગ મેન્ડેતરી કરવામાં આવી. : નીતિન ગડકરી
  • દેશમાં 1 કરોડ થી વધુ વાહનો હતા કે જેમાં ફિટનેસ હતી નહિ, પોલ્યુશન પણ વધુ કરતા હતા : નીતિન ગડકરી
  • જુનાવાહનો 12 ટકા વધુ પ્રદુષણ કરે છે : નીતિન ગડકરી

11:09 August 13

આજનો દિવસ ઓટોમોબાઇલ ઇન્સ્ટ્રીઝ માટે મહત્વનો દિવસ : નીતિન ગડકરી

  • આજનો દિવસ ઓટોમોબાઇલ ઇન્સ્ટ્રીઝ માટે મહત્વનો દિવસ :  નીતિન ગડકરી
  • ઓટોમોબાઇલ ઇન્સ્ટ્રીની રેવન્યુ વધારે :  નીતિન ગડકરી

11:03 August 13

આગામી 25 વર્ષ દેશ માટે મહત્વના છે : વડાપ્રધાન મોદી

 દેશમાં વાહનોના સ્ક્રેપ દ્વારા નવો ઉદ્યોગ વિકશે તે દિશામાં ભારત સરકાર આ પોલિસી જાહેર કરવા જઇ રહી છે. નવી સ્ક્રેપ પોલિસી દ્વારા દેશમાં 10 હજાર કરોડ રૂપિયાનું નવું રોકાણ થવાની શક્યતા

Last Updated : Aug 13, 2021, 12:31 PM IST

ABOUT THE AUTHOR

...view details