ગુજરાત

gujarat

ETV Bharat / city

International Yoga Day 2022: અરે વાહ..આ રીતે બાઇક પર બેસીને કર્યો યોગ - yoga on the bike In Ahemdabad

સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી (International Yoga Day Celebration In Ahemdabad) રહી છે, ત્યારે મણીનગરની ધ થર્ડ આઈ યોગા ટિમ દ્વારા 40 યુવક યુવતીએ મોટરસાઇકલ (International Yoga Day 2022) પર યોગ કર્યા હતા.

International Yoga Day 2022: અરે વાહ..બાઇક પર બેસીને કર્યો યોગ
International Yoga Day 2022: અરે વાહ..બાઇક પર બેસીને કર્યો યોગ

By

Published : Jun 21, 2022, 2:02 PM IST

અમદાવાદ:યોગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. દેશના વડાપ્રધાનના પ્રયત્નોથી (International Yoga Day Celebration In Ahemdabad) આજના દિવસે દેશ નહીં પરંતુ સમગ્ર વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવી રહ્યો છે. દેશના ખૂણે ખૂણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી (International Yoga Day 2022) કરવામાં આવી હતી.

International Yoga Day 2022: અરે વાહ..બાઇક પર બેસીને કર્યો યોગ

આ પણ વાંચો:મહારાષ્ટ્ર સરકારને પાડી દેવા ઘેલા થયેલા પાટીલે યોગ કાર્યક્રમ પણ અધૂરો છોડ્યો...

અમદાવાદ યુવકોએ કર્યા બાઇક પર યોગ: મણિનગરની ધ થર્ડ આઈ યોગાની ટીમે અમદાવાદના રામોલ પાસેના ગતરાળ ગામના (Ahmedabad maninagar yoga day) રોયલ એકડેમીના મેદાનમાં આઠ વર્ષથી લઈ 50 વર્ષ સુધીના 40 જેટલા યુવક યુવતીઓએ યોગના અલગ અલગ આસન કર્યા હતા.

માનસિક શાંતિ માટે યોગ જરૂરી:થર્ડ આઈ ફાઉન્ડર કલ્પના પરિકર જણાવ્યું હતું કે, દેશના પ્રચાર અને પ્રસારથી આજ દેશ નહીં પણ આખું વિશ્વ યોગ દિવસનું ઉજવણી કરી રહ્યું છે. જે આપણા માટે ગૌરવની વાત કહેવાય યોગ આપણે કોરોના મહામારી દરમિયાન ખૂબ જ ઉપયોગી સાબિત થયું યોગએ માનસિક શાંતિ અને શરીરમાં તંદુરસ્તી જાળવી રાખે છે.

આ પણ વાંચો:ભરૂચના ગોલ્ડનબ્રિજ ઉપર વિશ્વ યોગ દિવસની ઉજવણી, યોગ મુદ્રાઓનો અદભુત નજારો

દર વર્ષે અલગ અલગ જગ્યાએ યોગ:વધુમાં જણાવ્યું હતુ કે, પહેલાના સમયમાં ઋષિ મુનિઓ પહાડ,પાણીમાં જઈને યોગ કરતા (Different types of yoga) હતા. તેવી જ રીતે આમરી ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે અલગ અલગ જગ્યાએ જઈને યોગ કરવામા (yoga on the bike In Ahemdabad) આવે છે. 2018માં 1700 ફૂટ ઉંચા પહાડ પર જઈને યોગ કર્યા હતા અને પછી પાણીની અંદર જઈને યોગ કર્યા હતા. જ્યારે આ વર્ષે અમે બાઇક પર વિવિધ પ્રકારના યોગ કર્યા છે. યોગ એ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે.

ABOUT THE AUTHOR

...view details