ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં 5 વર્ષની દીકરી પર પિતાએ દુષ્કર્મ આચર્યું - પોક્સો એક્ટ

અમદાવાદ શહેરમાં પિતા અને પુત્રીના સબંધને કલંક લગાવતો કિસ્સો સામે આવ્યો છે જેમાં 5 વર્ષની દીકરી પર પિતાએ જ દુષ્કર્મ આચર્યું છે. જે મામલે સોલા પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોધ્યો છે.

અમદાવાદમાં 5 વર્ષની દીકરી પર પિતાએ દુષ્કર્મ આચર્યું
અમદાવાદમાં 5 વર્ષની દીકરી પર પિતાએ દુષ્કર્મ આચર્યું

By

Published : Jun 19, 2020, 5:36 PM IST

અમદાવાદઃ શહેરમાં પિતા અને પુત્રીના સંબંધને કલંક લગાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 5 વર્ષની દીકરી પર પિતાએ જ દુષ્કર્મ આચર્યું છે જે મામલે સોલા પોલીસે દુષ્કર્મ અને પોકસો એક્ટ હેઠળ ગુનો નોધ્યો છે.

અમદાવાદમાં 5 વર્ષની દીકરી પર પિતાએ દુષ્કર્મ આચર્યું
શહેરમાં ગોતા બ્રિજ નીચે રહેતા એક પિતાએ જ પોતાની 5 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું, જ્યારે બાળકીની માતા કામેથી ઘરે આવી ત્યારે તેને પોતાની માતાને તેની સાથે થયેલા બનાવ અંગે જણાવ્યું ત્યારે માતાએ પોતાના પતિ અને બાળકીના પિતા વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. સોલા પોલીસે દુષ્કર્મ આચરનાર પિતા વિરુદ્ધ પૉક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોઘ્યો છે.સોલા પોલીસે દુષ્કર્મ મામલે તપાસ શરૂ કરી છે. હાલ દુષ્કર્મ આચરનાર પિતા ફરાર થઈ ગયો છે જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details