ગુજરાત

gujarat

ETV Bharat / city

ICAI New Chairman: CA બિશન શાહ બન્યા ICAI અમદાવાદ બ્રાન્ચના ચેરમેન - Institute of Chartered Accountants of India

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા અમદાવાદ બ્રાન્ચના (Institute of Chartered Accountants of India) ચેરમેન તરીકે CA બિશન શાહની (ICAI Ahmedabad Branch) નિયુક્તિ કરવામાં આવી (CA Bishan Shah elected as a Chairman of ICAI) છે. આ સાથે જ વાઈસ ચેરપર્સન તરીકે પણ અન્ય સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.

ICAI New Chairman: CA બિશન શાહ બન્યા ICAI અમદાવાદ બ્રાન્ચના ચેરમેન
ICAI New Chairman: CA બિશન શાહ બન્યા ICAI અમદાવાદ બ્રાન્ચના ચેરમેન

By

Published : Mar 3, 2022, 12:18 PM IST

અમદાવાદઃ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયાની અમદાવાદ બ્રાન્ચનાં (ICAI Ahmedabad Branch) વર્ષ 2022-23 માટે ચેરમેન તરીકે સીએ બિશન શાહ (CA Bishan Shah elected as a Chairman of ICAI), વાઈસ ચેરમેન તરીકે CA (ડો.) અંજલિ ચોક્સી, સેક્રેટરી તરીકે CA નિરવ અગ્રવાલની નિમણૂક કરવામાં આવી છે.

CA બિશન શાહ બન્યા ICAI અમદાવાદ બ્રાન્ચના ચેરમેન

આ પણ વાંચો-Result of CA Intermediate 2022 : CA ઈન્ટરમીડીએટનું પરિણામ જાહેર, અમદાવાદની બે વિદ્યાર્થિનીએ ઓલ ઇન્ડિયા ટોપ 50માં મેળવ્યું સ્થાન

અમદાવાદ બ્રાન્ચના આઈકોનિક ભવનનું થશે નિર્માણ

આ પ્રસંગે ચેરમેન CA બિશન શાહે (Institute of Chartered Accountants of India) જણાવ્યું હતું કે, આ વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ શકે તેવું આયોજન કરીશું. આ ઉપરાંત યુવા CA મેમ્બર્સને સિનિયર CA મેમ્બર્સ તરફથી યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે અમારો પ્રયત્ન રહેશે. આ ઉપરાંત અમદાવાદ બ્રાન્ચના નવા આઈકોનિક ભવનના (ICAI New Building at SG Highway) નિર્માણનું સ્વપ્ન ઝડપથી સાકાર થાય તેવો અમારો (CA Bishan Shah elected as a Chairman of ICAI) પ્રયાસ રહેશે. આગામી 2 વર્ષનો સમયગાળો અમદાવાદ બ્રાન્ચ માટે સુવર્ણકાળ (ICAI Ahmedabad Branch) બની રહેશે.

આ પણ વાંચો-CA Intermediate Result 2022: સુરતના આયુષ ગર્ગે CA ઈન્ટરમીડીયેટમાં ઓલ ઇન્ડિયામાં 47 રેન્ક મેળવ્યો, સુરતમાં પ્રથમ ક્રમે

એસ.જી. હાઈવે પર બનશે ICAIનું નવું ભવન

એસ.જી.હાઈવે પર ICAIના નવા ભવનનું કામ ઝડપી (ICAI New Building at SG Highway) થશે. તેમ જ 20 કરોડ રૂપિયાના ખર્ચે આખું ભવન તૈયાર કરવામાં આવશે. ત્યારે વિદ્યાર્થીઓને સારી સુવિધા મળે તે માટે નવા ભવનનું નિર્માણ થશે.

ABOUT THE AUTHOR

...view details